બેસન મિર્ચ(Besan mirch recipe in gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#GA4
#Week13
#Chilli
આ એક સાઈડ ડિશ છે જેને સંભારા માં સમાવી શકાય. શાક રોટલી સાથે મરચા નો કોઈ સંભારો મળી જાય તો મજા આવે. બેસન મિર્ચ બનાવવા ખૂબ જ સરળ છે.

બેસન મિર્ચ(Besan mirch recipe in gujarati)

#GA4
#Week13
#Chilli
આ એક સાઈડ ડિશ છે જેને સંભારા માં સમાવી શકાય. શાક રોટલી સાથે મરચા નો કોઈ સંભારો મળી જાય તો મજા આવે. બેસન મિર્ચ બનાવવા ખૂબ જ સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 લોકો
  1. 10-12લીલા મરચા
  2. 2-3 ટેબલસ્પૂનબેસન
  3. 2 ટેબલસ્પૂનતેલ
  4. 2 ટીસ્પૂનરાઈ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 1/2 ટીસ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મરચા ને ધોઈ ને કોરા કરી લો. હવે તેને વચ્ચે થી ચિરી ને બે ભાગ કરી લો.

  2. 2

    એક લોયા માં તેલ ગરમ કરો. તેલ આવે એટલે રાઈ તતડાવો.

  3. 3

    ત્યારબાદ કાપેલા મરચા ઉમેરી ને 2 મિનિટ સાંતળો. હવે હળદર અને મીઠું ઉમેરી ને મિક્સ કરી લો.

  4. 4

    5-6 મિનિટ મરચા ને સાંતળો.

  5. 5

    ત્યારબાદ બેસન ઉમેરી ને બરાબર મિક્સ કરી ને 2 મિનિટ ચડવા દો. બેસન મિર્ચ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

Similar Recipes