કોરીએન્ડર ગ્રીન કરી(Coriander green curry Recipe In Gujarati)

Bhumi R. Bhavsar @cook_27785597
#MW4
#coriander green curry (કોથમીર)
કોરીએન્ડર ગ્રીન કરી(Coriander green curry Recipe In Gujarati)
#MW4
#coriander green curry (કોથમીર)
રાંધવાની સૂચનાઓ
- 1
એક ગ્રાઇન્ડર કપ મા 1/2 ડુંગળી, 1/2 ટામેટા, નાનું આદુ, ૨ નંગ લસણ, લીલું મરચું ઉમેરો
- 2
પછી તાજી કોથમીર,મીઠું, જીરુ ઉમેરો.
- 3
અને પછી પીસી લો., એક પેન મા ઓઇલ ગરમ કરી આ પીસલી ગરમ પાન મા કાધી ઉકાળો
- 4
અને ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને થોડું પાણી ઉમેરો. ને થોડો સમય ઉકાળો.
- 5
અને પીરસવા માટે તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14259111










ટિપ્પણીઓ (2)