ખીર (Kheer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૅન માં દુધ ઉકળવા મૂકીને ગરમ થાય એટલે ફ્રેશ કોકોનટ નાખવુ થોડું ઉકળે પછી ભાત ને થોડા દુધ માં થોડું ક્રશ કરીને નાખવું એકદમ ક્રશ ના કરવુ ભાત ના દાણા દેખાવા જોઇએ
- 2
ઉકાળી ને જાડું થાય એટલે ઈલાયચી પાઉડર તજ પાઉડર નાખીને ગૅસ બંધ કરો ઠંડુ થાય પછી ડ્રાય ફ્રુટ થી અને સુકા કોપરાનું છીણ શેકીને થી સજાવી ઠંડુ કે ગરમ પીરસો
- 3
ફ્રેશ કોકોનટ નો પાછળ નો બ્રાઉન ભાગ કાઢી નાખવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પીના કોલાડા ડ્રિંક (Pina Colada Drink Recipe In Gujarati)
#GA4#Week8# cookpadgujarati# coconut MILKદોસ્તો ,પીના કોલાડા એટલે pineapple અને કોકોનટ મિલ્ક નુ combination drink જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે SHah NIpa -
-
-
-
-
-
-
રાઈસ ખીર (Rice Kheer Recipe In Gujarati)
#મોમ અચાનક જ વિચાર આવ્યો કે લોકડાઉન ની પરિસ્થિતિમાં મધર્સ ડે ઉજવવા શું કરી શકાય!?...બહુ વિચાર્યા પછી મેં નક્કી કર્યું કે મમ્મી માટે એમની ફેવરીટ વાનગી તૈયાર કરું.આ વાનગી મારા મમ્મીની મનપસંદ છે.☺❤ Manisha Tanwani -
-
ખીર (Kheer Recipe In Gujarati)
ખીર દૂધ માંથી બનતી સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે... Jalpa Darshan Thakkar -
-
-
ડ્રાય ફ્રુટ ફરાળી ખીર(kheer recipe in gujarati)
આ રેસિપી તમે ફરાળ માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ..આ ખીર તમે ગરમ અને ઠંડી બેય રીતે ખાઈ શકાય છે.. Meet Delvadiya -
લીલા નાળિયેર ની બરફી (Coconut Barfi Recipe In Gujarati)
#GA4#week14#coconut Bhavita Mukeshbhai Solanki -
-
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
ખૂબજ ઓછા સમય માં અને સહુ ને ભાવે એવી હેલ્થ માટે સારી. Dhara Dave -
-
-
પ્લમ સાબુદાણા ની ખીર (Plum Sago Kheer Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન_રેસિપી#August_Special#cookpadgujarati સાબુદાણાની ખીર એક લોકપ્રિય મીઠાઈ છે જે નવરાત્રિ અને ઉપવાસના દિવસોમાં પીરસવામાં આવે છે. જો કે, તેનો આનંદ લેવા માટે તમારે ઉપવાસ કરવાની જરૂર નથી, તમે તેને કોઈપણ સમયે બનાવી શકો છો અને તેનો આનંદ માણી શકો છો. તેને બનાવવા માટે માત્ર નાના સાબુદાણા, દૂધ, ખાંડ અને એલચીનો પાઉડર જ જોઈએ. પરંતુ આજે મે ખીર માં દૂધ ની જગ્યાએ કોકો નટ મિલ્ક નો ઉપયોગ કર્યો છે. સાબુદાણાની ખીર એક લોકપ્રિય મીઠાઈ છે જે નવરાત્રિ અને ઉપવાસના દિવસોમાં પીરસવામાં આવે છે. જો તમે પહેલાથી જ સાબુદાણા પલાળીને રાખ્યા છે તો આ સરળ રેસીપીનું પાલન કરીને તમે આ ખીર માત્ર 25 મિનિટમાં બનાવી શકો છો. Daxa Parmar -
-
ગાજર ની ખીર (Gajar Kheer Recipe In Gujarati)
Week2સ્વીટ રેસીપી ચેલેન્જ#ATW2#TheChefStory ગાજર ની ખીરગણેશ ચતુર્થી રેસીપી#SGC : ગાજર ની ખીરગણપતિ દાદા ના પ્રસાદ માટે ગાજર ની ખીર બનાવી .જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
ખીર(kheer recipe in gujarati)
અહી હું મારા દાદી ની મનપસંદ ખીર ની રેસિપી મૂકી રહી છું.. જે મને એમને શિખવેલી....😊❤️#સપ્ટેમ્બર#શુક્રવાર Dhinoja Nehal -
-
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR કોકોનટ ના લાડવા ઝડપથી બની જાય છે. અને ખાવા માં બહુ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ બનાવી ને ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14264728
ટિપ્પણીઓ (3)