કોબીજ નું સલાડ(Cabbage Salad Recipe in Gujarati)

Vrunda Shashi Mavadiya @dr_vrunda
કોબીજ નું સલાડ(Cabbage Salad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ, ટામેટાં અને કોથમરથી ને ધોઈ ને સમારી લેવા.
- 2
એક મોટા વાટકા માં બધું મિક્સ કરવું.
- 3
હવે જ્યારે સર્વ કરવું હોય એ પેહલા જ સંચળ અને મરી નાખી ઉપર થી લીંબુ નીચવું અને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જાંબલી કોબીજ નું સલાડ (Cabbage Salad Recipe In Gujarati)
#GA4#week5#સલાડજાબલી કોબીજ માં વિટામિન એ, સી.મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઈબર વગેરે રહેલું છે.જે આપણા શરીર માટે ખૂબ જ ઊપયોગી છે.બ્લડપ્રેશર, ડાયાબિટીસ, મગજ ના રોગો વગેરે જેવા અનેક પ્રકારના રોગો મટાડે છે.તેને ઘણા લોકો લાલ કોબીજ પણ કહે છે.ચાલો આજે આપણે બનાવીએ જામ્બલી કોબીજ નું સલાડ એટલે કે કચુંબર. Colours of Food by Heena Nayak -
કોબીજ - ટામેટા નું સલાડ (Cabbage Tomato Salad Recipe In Gujarati)
#GA4 #Week5ઓછી મહેનત માં બનતું , પચવા માં હલકુ એવું કોબીજ ટામેટા નું સલાડ. ઘણા લોકો આ સલાડ બનાવે છે પણ પાણી છૂટું પડે છે પણ જો આપડે આ રીતે સલાડ બનાવીશું તો પાણી પણ નહિ છૂટે તેથી તેનો સ્વાદ જળવાઈ રહેશે અને ખાવા માં મજા આવશે. jignasha JaiminBhai Shah -
-
-
મેયો સલાડ(mayo salad recipe in gujarati)
#સાઇડસાઈડ ડીશ ની વાત કરીએ એને સલાડ ના આવે એવું તો ના બને.આપણા ભોજન માં એનું આગવું મહત્વ હોય છે.સલાડ માંથી મેક્ઝીમમ ફાઇબર મળે છે. વેઈટ લોસ કરવા માટે લોકો સલાડ એન્ડ ફ્રૂઈટ્સ પાર વધારે મારો કરતા હોય છે. અને વિના પણ સલાડ પચવામાં સરળ એને પેટ ને ફૂલ રાખે છે.સલાડ આમ તો એમ જ પીરસવામાં આવે તો બહુ ભાવતું નાઈ તો મેં આજે જે સલાડ બનાવ્યું છે આ બનાવામાં સહેલું એને ખાવામાં સુપર યમ્મી છે.ક્યારેક ક્યારેક ડાઈટ નું ભૂત મને પણ વળગે છે તોઆ સાઈડ ડીશ મારી મેઇન ડીશ માં આઈ જાય છે 😂😂આ સલાડ મેં રેગ્યુલર શાકભાજી નો જ ઉપયોગ કર્યો છે. એક્સઓટિક શાકભાજી બહુ મોંઘા એને મળવામાં પણ મુશ્કેલ છે તો આ બનાવી લો હેલ્થી સલાડ. Vijyeta Gohil -
કોબીજનું સલાડ(Cabbage salad recipe in Gujarati)
કોબીજ શિયાળા માં ખાવા ના ખુબ ફાયદા છે .કોબીજ નું શાક કે કાચી કોબીજ ખાવા થી લોહીની ઉલ્ટી બંધ થાય છે .કાચી કોબીજ ખાવા થી શરીર માં વિટામિન સી વધે છે .કોબીજ ખાવા થી લોહી શુદ્ધ થાય છે .કોબીજ માં કેલ્શિયમ ,પ્રોટીન ,ફોસ્ફરસ ,કાર્બોહાઈડ્રેડ ,પોટેશિયમ ,આયોડીન ,આયર્ન ,વિટામિન એ બી સી રહેલું છે .#GA4#Week14 Rekha Ramchandani -
-
કોબીજ ઉપમા (Cabbage Upma Recipe In Gujarati)
#30mins નવરાત્રી નાં સમય દરમ્યાન ડુંગળી નાં બદલે કોબીજ ઉમેરી ને ઉપમા બનાવવાથી સ્વાદ એટલો જ સરસ બને છે અને જૈન પણ આ રીતે બનાવી શકે છે.જે બ્રેકફાસ્ટ અથવા સાંજે નાસ્તા તરીકે સર્વ કરી શકાય. Bina Mithani -
મિન્ટી એપલ સલાડ.(Minty Apple Salad Recipe in Gujarati)
#GA4#Week5 સલાડ . Post1 આ સલાડ માં છાલ સાથે એપલ નો ઉપયોગ કર્યો છે.ફાયબરયુક્ત હેલ્ધી સલાડ નો તમે બ્રેકફાસ્ટ તરીકે અને ડાયેટ ફુડ તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
સલાડ(SALAD recipe in Gujarati)
#Week5સલાડ ઘણા પ્રકાર ના હોય છે .ફ્રૂટ સલાડ ,સ્પ્રાઉટ સલાડ ,વેજિટેબલ સલાડ .મેં વેજિટેબલ સલાડ બનાવ્યું છે .ડિનર કે લન્ચ માં સલાડ ખાવા માં આવે છે .ખાંડ પેશન્ટ ને તો રોટલી કરતા સલાડ વધુ ખાવાની ડોક્ટર સલાહ આપે છે . Rekha Ramchandani -
કોબીજ નુ સલાડ (Cabbage Salad Recipe In Gujarati)
#SPR# કોબીજ નુ સલાડ#Cookpad આ સિઝનમાં કોબી બહુ જ સરસ આવે છે. અને કોબીની આઈટમ પણ બહુ સરસ બને છે. આજે મેં ફ્રેશ ગ્રીન કુમળી કોબીનું સલાડ બનાવ્યું છે. જે બહુ જ સરસ છે અને હેલ્થી પણ છે. Jyoti Shah -
હેલ્ધી મેયો ડ્રેસિંગ સલાડ (Healthy Mayo Dressing Salad Recipe In Gujarati)
સલાડ / પાસ્તા રેસીપી#SPR : હેલ્ધી મેયો ડ્રેસિંગ સલાડદરરોજ ના જમવામા સલાડ મા ગાજર કાકડી કેપ્સીકમ કોબીજ બધુ ખાવુ જોઈએ.ઘરમાં નાના છોકરાઓ સલાડ જલ્દીથી ખાતા નથી હોતા તો એમને આ રીતે થોડું વેરીએશન કરી અને થોડું ડ્રેસિંગ કરી અને સલાડ આપી એ તો એ લોકો આરામથી સલાડ ખાઈ લેશે. Sonal Modha -
-
ચટપટા સલાડ(Chtpata Salad Recipe in Gujarati)
સલાડ એ આપડી હેલ્થ માટે જરૂરી છે ..મારા ફેમિલી મા બધા ને સલાડ પ્રિય છે ..જે અલગ અલગ રીત થી બનવી શકાય #GA4 #WEEK5 #સલાડ bhavna M -
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
#SJR#FDS#friendship day special#jain recipe#ફણગાવેલા મગ ની રેસીપી#ફણગાવેલા મગ નું સલાડ શરીર માટે ગુણકારી તથા વિટામિન, પ્રોટીન અને ફાયબર થી ભરપૂર....ફણગાવેલા મગ અને કાકડી,ટમેટું, કેપ્સીકમ, કાચી કેરી અને લીંબુ ને કોથમીર થી બનાવેલ સલાડ મારી બાળપણ ની સખી નો મનપસંદ....લીંબુ નીચોવી ને ખાય ને બોલે જલસા પડી ગયાં....તમે ઈચ્છો તો આ સલાડ માં ડુંગળી ને ગાજર પણ ઉમેરી શકો. Krishna Dholakia -
-
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#સાઈડ #ફટાફટ. કોબીજ નો સંભારો સાઈડ ડીશ માટે એક બેસ્ટ ઓપ્શન છે. હેલ્દી અને ફાઇબર રિચ ડીશ છે. Anupa Thakkar -
કોબીજ નો સંભારો (Cabbage Shambharo Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#સંભારો#કોબીજ નો સંભારો (કાઠીયાવાડી) Krishna Dholakia -
વિનટર સલાડ (Winter Salad Recipe In Gujarati)
શિયાળા ને વિદાય માન આપી સલાડ બનાવ્યું છે ડાયેટ માં ખાસ સલાડ સુપ નું મહત્વ છે તો આજ મે મારી રેસીપી આપને માટે બનાવી. HEMA OZA -
-
કોલસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)
#SPRકોલસ્લો એટલે કોબીજ સલાડ. કોલ એટલે કોબીજ અને સ્લો એટલે સલાડ. કોલેસ્લો અમેરિકન પ્રકારનો કચુંબર. તે અમેરિકાની અત્યાર સુધીની શ્રેષ્ઠ કોલસ્લા રેસીપી છે. અને તે છે ખૂબ જ ઝડપી અને ખૂબ જ સરળતાથી બની જાય છે. આ સલાડ લંચ માં માં સાઈડ ડીશ તરીકે લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
સિઝલીંગ સલાડ (Sizzling Salad Recipe In Gujarati)
#SPR November#Saladrecipe#Sizlingsalad#kidsfavouritesalad#MBR4#Week 4આ એન્ટિ ઑકસિડન્ટ થી ભરપૂર સલાડ નેજો કીડસ્ ને સલાડ ખાવા attract કરવાં હોય તો...આ રીતે બનાવી સર્વ કરો....માંગી ને હોંશ થી ખાશે. Krishna Dholakia -
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladસલાડ એ કોઈ પણ કયુજીન હોય ,કોઈ પણ ડીશ હોય સિવાય ફરાળી,,,બાકી દરેક ડીશ સાથે સલાડ તો હોય છે સલાડ ખૂબ પ્રકાર ના બનતા હોય છે એ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા પ્રમાણ માં વિટામીન અને ફાઇબર થી ભરપૂર હોય છે..તો દરેક વ્યક્તિ એ જમવા ની સાથે સલાડ તો લેવો જ જોઈએ ..જો જમવા ની પહેલા અગર સલાડ ખાઈ લો તો ભૂખ પણ સંતોષાયછે જેથી જમવા નું ઓછું લેવાય તો એના થઈ વજન ઘટાડવા માં પણ મદદરૂપ છે આ વિવિધ સલાડ ડીશ. Naina Bhojak -
સલાડ (Salad Recipe In Gujarati)
#સલાડ વગર જમવાની થાળી અધૂરી કહેવાય. પરંતુ બાળકો સલાડ ખાતા નથી. સેડવીચખાશે પણ સલાડ ખાશે નહી. એટલે મેં બાળકો ને ગમે ,ભાવે એવી રીતે બનાવી રજુ કરુ છું.#GA4#Week5 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
મલ્ટી સલાડ(પ્રોટીન યુક્ત સલાડ)(Mix Salad Recipe In Gujarati)
આ સલાડ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર છે. આ સલાડ મા કઠોળ,શાકભાજી અને અને ફ્રૂટ નો ઉપયોગ કર્યો છે જેથી મે આનુ નામ મલ્ટી સલાડ આપ્યુ છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેમને માટે પણ ફાયદાકારક છે. #સાઈડ Dimple prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14264658
ટિપ્પણીઓ