કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 1/2કોબીજ
  2. 3 ચમચીકેપ્સીકમ
  3. 1ચમચો તેલ
  4. 1/2રાઈ
  5. 1/2જીરું
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 1/2 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    કોબીજ ને કટ કરી લો.

  2. 2

    એક કડાઈ માં તેલ મુકી તેલ ગરમ થાય ત્યારે રાઈ, જીરું એડ કરી વઘાર કરી લો.હવે તેમાં કેપ્સીકમ એડ કરી 1 મિનીટ સાંતળી લો.

  3. 3

    હવે તેમાં કોબીજ એડ કરી મીઠું, હળદર એડ કરી મિક્સ કરી લો.2-3 મિનીટ માટે સાંતળી લો.

  4. 4

    રેડી છે કોબીજ નો સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes