રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ એક લોન લેવાનું ત્યારબાદ તેમાં બે ચમચી ઘી ઉમેરવાનું ઘી ઉમેર્યા બાદ તેમાં દોઢ વાટકી રાજગરાનો લોટ ઉમેરી મીડીયમ ફ્લેમ ઉપર હલાવવાનું
- 2
તેને પાંચથી સાત મિનિટ માટે હલાવ્યા બાદ તેનો કલર એકદમ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી હલાવવાનું
- 3
તે એકદમ બ્રાઉન થઈ જાય ત્યારબાદ તેમાં એક મોટો ગ્લાસ પાણી ઉમેરી અને તેને ચાર થી પાંચ મિનિટ માટે હલાવવાનું
- 4
ચારથી પાંચ મિનિટ બાદ બંને મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં ૧ વાટકી ખાંડ ઉમેરી અને તેને બેથી ત્રણ મિનિટ માટે હલાવવાનું તો તૈયાર છે આપણો આ સ્વાદિષ્ટ રાજગરાનો શીરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14306259
















ટિપ્પણીઓ (6)