ઢોકળી શાક (Dhokli Shak Recipe In Gujarati)

ચણા ના લોટ માંથી બનતી વાનગી છે જે કાઠીયાવાડી દેશી શાક છે જેમાં પહેલા પાણી ઉકાળીને ચણાના લોટની ઢોકરી બનાવવામાં આવે છે અને પછી તેને થાળીમાં ઠારી તેના પીસ કરવામાં આવે છે આ શાકમાં ભરપૂર માત્રામાં તેલ નો ઉપયોગ થાય છે પણ આપણે અન્ય ઓછા તેલમાં બનાવી છે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે કે એકવાર જરૂરથી ટ્રાય કરજો
ઢોકળી શાક (Dhokli Shak Recipe In Gujarati)
ચણા ના લોટ માંથી બનતી વાનગી છે જે કાઠીયાવાડી દેશી શાક છે જેમાં પહેલા પાણી ઉકાળીને ચણાના લોટની ઢોકરી બનાવવામાં આવે છે અને પછી તેને થાળીમાં ઠારી તેના પીસ કરવામાં આવે છે આ શાકમાં ભરપૂર માત્રામાં તેલ નો ઉપયોગ થાય છે પણ આપણે અન્ય ઓછા તેલમાં બનાવી છે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે કે એકવાર જરૂરથી ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળી બનાવવા માટે એક પેનમાં એક ચમચી તેલ મૂકી તેની અંદર રાઈ અને હિંગ નાખી એક ગ્લાસ પાણી નાખવું તેની અંદર હળદર અને મીઠું નાખી સહેજ અમથુ લાલ મરચું નાખી પાણીને ઉપાડવા જેવું પાણી ઊકળે એટલે એની અંદર ચણાનો લોટ નાખતા જઈ વેલણથી હલાવતા જવું આપણે ખીચું બનાવતા હોય એવી રીતે પછી તેને પાંચ મિનિટ ઢાંકીને ચડવા દેવું
- 2
પછી તેને ગ્રીસ કરેલી થાળી માં પાથરી દેવું અને ઠંડુ થાય એટલે તેના પીસ કરી લેવા
- 3
એક પેનમાં તેલ મુકી તેની અંદર રાઈ લીમડો સૂકું લાલ મરચું અને લસણની ચટણી નાખી હલાવી તેની અંદર જરૂર પ્રમાણે પાણી નાંખી મિક્સ કરવું થોડું ઉકડેએટલે એની અંદર એટલે ખાટી હોય એવી છાશ ઉમેરો
- 4
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મરચું હળદર ગરમ મસાલો ધાણાજીરું અને બનાવેલી ઢોકળી નાખી મિક્સ કરવું શાકઘટ્ટ થઈ જાય એટલે સર્વ કરવું
- 5
આ શાક સાથે ડુંગળી ગોળ બાજરીનો રોટલો છાશ અને આથેલા લીલા મરચા ખુબ ખુબ જ સરસ લાગે છે
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવાનું ચણાના લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાનું ચણાના લોટની આટી વાળું શાક @Darshcook_29046696Darshna Pandya -
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 કાઠીયાવાડી ઢોકળીનું શાક કાઠિયાવાડની એક સ્પેશિયાલિટી તરીકે જાણીતું છે. કાઠિયાવાડના ધાબાઓ માં આ શાક ખુબ સરસ મળતું હોય છે આ શાક ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી જ બની જાય છે. આ શાક બનાવવા માટે ચણાના લોટનો એટલે કે બેસન નો ઉપયોગ કરવામાં આવે છે અને બેસન માંથી પ્રોટીન ઘણા સારા પ્રમાણમાં મળે છે જેથી આ શાક એક હેલ્ધી વાનગી તરીકે પણ લઈ શકાય. Asmita Rupani -
ગુવાર ઢોકળી ની સબ્જી (Guvar Dhokli Sabji Recipe In Gujarati)
#EBગુવાર ઢોકળીનું શાક(Guvar Dhokali Sabzi Recipe In Gujarati) સામાન્ય રીતે આપણે ગુવારનું શાક તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે ગુવારનાં શાકમાં ચણાના લોટની ઢોકળી બનાવી તેને ઉમેરી છે. ગુવાર અને સાથે ચણાના લોટની ઢોકળી નું બનાવેલું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને તેને આપણે જૈન અને નોનજૈન બંને રીતે બનાવી શકીએ છીએ. ગુજરાતી લોકોના ઘરમાં આ શાક વારંવાર બનતું હોય છે.તો ચાલો જોઈએ આ શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
પાત્રા રોલ (Patra Roll Recipe In Gujarati)
#GA4#Week21#Roll#post 1.Recipe નો 174.શિયાળામાં પાત્રા ના પાન એકદમ કોમળ અને ગ્રીન આવે છે ઘણા તેને અળવીના પાન પણ કહે છે આ પાનના વચ્ચે મસાલો એડ કરીને રોલ વાળવામાં આવે છે અને પછી તેના પીસ કરી વધારવામાં આવે છે અથવા ફ્રાય કરવા માં પણ આવે છે ને પણ આજે પાત્રા બનાવ્યા છે. Jyoti Shah -
-
ઢોકળીનું શાક (આથેલી)(Dhokli nu shak recipe in Gujarati)
#GA4#Week12#besan- આ શાક અમારા ઘર માં વર્ષો થી બનતું આવ્યું છે. પહેલા મારા દાદી અને હવે મારા મમ્મી ના હાથ ની સ્પેશ્યિલ ડીશ માં આ શાક આવે છે. ખાસ કરીને પૂરણપોળી સાથે આ શાક ખાવાની બહુ જ મજા આવે છે. જરૂર થી ટ્રાય કરજો બધા. Mauli Mankad -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vivek Kariya -
કાઠીયાવાડી પનીરનું શાક અને રોટલા
#લોકડાઉન બધા માં જેટલુ પનીરનું શાક પ્રિય છે તેટલું જ કાઠિયાવાડમાં ચણાની લોટની ઢોકળી નું શાક એટલું જ પ્રિય છે અને એ પણ પનીરની જેમ ગ્રેવીમાં પણ ખાટી ગ્રેવીમાં બનાવવામાં આવે છે. અને જ્યારે શાક ઓછા મળતા હોય કે આવી લોકડાઉન પરિસ્થિતિમાં આ શાક બનાવ ખૂબ જ સરળ પડે છે Bansi Kotecha -
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#MA મારા મમ્મીના હાથનું બનેલું ઢોકળીનું શાક બધા ને ખૂબ જ ભાવે છે. Hetal Chauhan -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ઉપલબ્ધ ન હોય અને ઘરમાં ચણાનો લોટ પડ્યો હોય ત્યારે ઢોકળી નું શાક બનાવવાનો સૌથી સારો ઓપ્શન છે .ઢોકળી નું શાક સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને નાના મોટા સૌને ભાવે છે ,એવુ આ ઢોકળીનું શાક મેં આજે બનાવ્યું છે Nasim Panjwani -
સ્પાઈસી ઢોકળી નું શાક
#ઇબુક#Day-૭ફ્રેન્ડસ, કાઠીયાવાડ માં ઘરે-ઘરે બનતું એવું ઢોકળી નું શાક હવે દરેક પ્રદેશ ની રેસ્ટોરન્ટ ના કાઠીયાવાડી મેનુ માં અચુક સ્થાન ધરાવે છે. તેમજ બઘાં ખુબ જ હોશ અને ગર્વ સાથે "ઢોકળી શાક " નો ઓર્ડર આપે છે. સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ ની આ સ્પેશિયલ શાક ની રેસીપી ખુબ જ સિમ્પલ હોવા છતાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે જે નીચે મુજબ છે. asharamparia -
ઢોકળી નું શાક (Dhokali Nu Shak Recipe In Gujarati)
# ટેસ્ટી અને ચટાકેદાર કાઠીયાવાડી ઢોકળીનું શાક Sadhana Kotak -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
પુરણપોળી અથવા ગળ્યા થેપલા સાથે ભળતું આ શાક છે Swati Vora -
સેવ પાડેલુંં શાક (Sev Padelu Shak Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad પર્યુષણના દિવસોમાં કે આઠમ - પાખીમાં જૈન લોકોના ઘરમાં સેવ પાડેલું શાક બનતું હોય છે આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા ઇન્ગ્રિડિયન્સ માંથી બની જાય છે. આ શાકમાં ચણાના લોટની ઝારા વડે લાઇવ સેવ પાડવામાં આવે છે. આ સેવ શાકની ગ્રેવીમાં જ ચડી જાય છે અને સરસ સોફ્ટ બને છે. તો ચાલો જોઈએ સેવ પાડેલું જૈન શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
ઢોકરી નું શાક (Dhokli nu shak recipe in gujarati)
#મોમમારી મમ્મી ઘરમાં કાંઈ શાકભાજી ના હોય ત્યારે આ શાક બનાવતા... અત્યારે લોકડાઉન ના સમય માં એની આ રેસીપી કામ આવે છે.. અત્યારે આ શાક ઘરનાં બધાં જ લોકો એ માનથી ખાધું ત્યારે મમ્મીની બહુ યાદ આવી... Harsha Ben Sureliya -
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#MRCજ્યારે ચોમાસાની સિઝનમાં જરૂરિયાત મુજબના મનપસંદ શાકભાજી ન મળે કે ઘરમાં શાકભાજી ખલાસ થઈ જાય ત્યારે આ મસાલેદાર અને સ્વાદિષ્ટ કાઠીયાવાડી ઢોકળીનુ શાક ખુબ જ સરસ અને ઝડપથી બની જતી વાનગી છે.આ રેસીપી ચણાનો લોટ,, ડુંગળી લસણ ટમેટાની ગ્રેવી સાથે રાંધવામાં આવે છે. છાશમાંથી બનતી સ્વાદિષ્ટ વાનગીઓ માટે એક વધારાનો સ્વાદ ઉમેરે છે અને પરિવારના દરેકને તે ગમે છે. Riddhi Dholakia -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#MA#Cookpadindia#Cookpadgujratગુજરાતી થાળી માં શાક નું આગવું મહત્વ હોય છે. જમવા માં દરરોજ અલગ અલગ શાક સાથે રોટલી પરોઠા એ આપણા રોજિંદા જીવન નો એક ભાગ જ છે.ગવાર ઢોકળી નું શાક દરેક ના ઘર માં બનતું જ હોય છે.મારા મમ્મી પાસે થી શિખેલ એવું ગવાર ઢોકળી નું શાક બનાવ્યું છે.નાની નાની ગોળ ગોળ ઢોકળી બનાવતા મારા mummy એ જ મને શીખવાડેલું.ખૂબ જ ટેસ્ટી અને રૂટિન માં બનાવી શકાય એવું આ શાક. Bansi Chotaliya Chavda -
કાજુ ગાંઠીયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8આ કાઠીયાવાડી ડીશ છે આમાં લસણની ચટણી અને દહીં નો ઉપયોગ કરી આ શાક બનાવ્યું છે ટેસ્ટી લાગે છે અને ખુબ ઓછા સમયમાં બની જાય છે Dipti Patel -
ઢોકળીનું શાક જૈન (Dhokli sabji Jain recipe in Gujarati)
#PR#cookpadgujarati#cookpadindia પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલોતરી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. તો આજે મેં આ પર્વ દરમિયાન લીલોતરી અને કંદમૂળ વગર ઢોકળીનું શાક બનાવ્યું છે. આ શાક બનાવવું સરળ પણ છે અને સાથે તે સ્વાદિષ્ટ પણ તેટલું જ બને છે.આ શાક બનાવવા માટે છાશનો વઘાર કરી તેમાં ચણાના લોટમાંથી બનાવવામાં આવતી ઢોકળીને ઉમેરવામાં આવે છે જેથી આ શાક થોડું રસાવાળું પણ બને છે. તો ચાલો જોઈએ ઢોકળીના શાકનું આ જૈન વર્ઝન કઈ રીતે બને છે. Asmita Rupani -
ગાંઠિયા નું ખાટુ શાક(gathiya nu khatu saak recipe in Gujarati)
#સુપર સેફ#Week 2#ફ્લોર/લોટ Kalyani Komal -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#AM3આ શાક મારી મમ્મી ખૂબ જ બનાવતી અમને ત્રણેય ભાઈ બહેન ને આ શાક ખૂબ જ પ્રિય! મારી મમ્મી ગયા પછી આ શાકને પહેલી જ વાર બનાવ્યું છે તેને ખૂબ યાદ કરી. શાક ખરેખર ટેસ્ટી થયું છે તમે પણ ટ્રાય કરજો આ સિઝનમાં ગુવાર ખૂબ જ આવે છે ગુવાર બટાકા ખાઈને કંટાળી ગયા હો તો આ શાક ખુબ જ ભાવશે. Davda Bhavana -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
#ગુવાર_ઢોકળી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#વેસ્ટ #વિક2#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveગુવાર ઢોકળી નું શાક ગુજરાતી સ્ટાઈલ પ્રમાણે બનાવ્યું છે. પણ આ શાક ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર માં અલગ અલગ રીતે ઘર ઘર માં બને છે. મેં ઢોકળી ફક્ત બેસન માં થી બનાવી છે, તમે ઘઉં નો લોટ, બેસન મીક્સ લઈ શકો છો. ઝટપટ તૈયાર થઈ જાય એટલે મેં કુકર માં બનાવ્યું છે. Manisha Sampat -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આ રેસિપી પણ મારા માટે ખાસ છે કેમકે એ પણ હું મારી મમ્મી પાસેથી શીખી છું તો અહીં મેં એક ટ્રેડિશનલ રેસિપી જે મારા મમ્મીના હાથની મને ભાવે છે તે રજુ કરી છે ખરેખર ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે#MA Nidhi Jay Vinda -
-
બટાકાની ચિપ્સ નુ શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
#ટિપ્સ. બટાકાની ચિપ્સ નું શાક બનાવતી વખતે કઢાઈ પર ઢાંકણા માં પાણી રેડવાથી શાકમાં તેલ ઓછું જોઈએ છે અને શાક સરસ રીતે પાણીની વરાળથી જલ્દીચડી જાય છે. Jayshree Doshi -
વાલનું શાક (Val Shak Recipe In Gujarati)
આવી રીતે જ વાલનું શાક બનાવશો તો તમને લાગશે કે રેસ્ટોરન્ટમાં કે લગ્નમાં જમવા ગયા છે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Monani -
-
-
વાલોર ઢોકળી નુ શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)
આ શાક એકદમ પોષ્ટિક ,ટેસ્ટી,અને નાવીન્ય સભર બને છે.એકદમ જલદી અને સરળતા થી બની જાય છે. Nita Dave
More Recipes
ટિપ્પણીઓ