પાલકનો સૂપ (Spinach Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ધોઈ સમારી લેવી પછી ટમેટાના કટકા કરી ડુંગળીના ટુકડા કરી લેવા
- 2
એક વાસણમાં એક ચમચી માખણ મૂકી ગરમ કરી તેમાં ડુંગળી, લસણ, આદું, ટામેટાં, અને પાલક નો વઘાર કરી ચડવા દેવો
- 3
ચડી જાય પછી તેને ઠંડુ થવા દેવું પછી તેને મિક્સરમાં પીસી લેવું અને પછી ગાળી લેવું
- 4
પછી તેને એક વાસણમાં ગરમ કરવા મૂકો તેમાં સંચળ અને લીંબુનો રસ ખાંડ અને મરી પાઉડર નાખી ઉકાળવું પછી ઉપરથી થોડું બટર અને ધાણા ભાજી નાખી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
- લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
- વડોદરા સ્ટાઇલ મટકા બિરયાની(Vadodara Style MatkaBiryani Recipe In Gujarati) (Jain)
- લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
- સુરતી પોંક વડા (Surti ponk vada recipe in gujarati)
- ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14330945













ટિપ્પણીઓ