જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. ૧ કપજુવાર નો લોટ
  2. ૧ કપવલોવેલું દહીં
  3. ૧ (૧/૨ કપ)પાણી
  4. ૧/૪ટી ચમચી હળદર
  5. ૧/૪ ટી સ્પૂનહિંગ
  6. ૧ ટી સ્પૂનજીરું
  7. ૨ ટેબલ સ્પૂનઘી
  8. ૨ ટેબલ સ્પૂનતેલ
  9. ૧/૨ ટી સ્પૂનઆ દું ની પેસ્ટ
  10. ૧/૨ટી ચમચી મરચા ની પેસ્ટ
  11. સ્વાદાનુસારમીઠું
  12. વઘાર માટે:
  13. ૧ ટી સ્પૂનતેલ
  14. ૧/૨ ટી સ્પૂનરાઈ
  15. ૨ નંગલાલ સુકા મરચા
  16. ૧ ટી સ્પૂનતલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બાઉલ માં જુવાર નો લોટ,દહીં, પાણી, આદું મરચાં ની પેસ્ટ,ઘી,મીઠું, હળદર બધી સામગ્રી મિક્સ કરો ને ગાંઠો ના રહે એવી રીતે મિક્સ કરી લો

  2. 2

    નોન સ્ટીક પેનમાં તેલ મૂકી તેમાં જીરું નાખી સાંતળો. હિંગ નાખી મિક્સ કરે લું મિશ્રણ નાખી ધીમાં તાપે સતત હલાવતાં રહેવું.

  3. 3

    પેન થી છૂટું પડવા લાગે એટલે ખીચું રેડી. થો ડી વાર ઢા કી ને ૨ મિનિટ સીજવા દો.

  4. 4

    પેન માં તેલ મૂકી તેમાં રાઈ સૂકા મરચાં, તલ નાંખી વઘાર કરવો. ખીચું રેડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes