બ્રાઉની (Brownie Recipe In Gujarati)

Brownie from biscuit
#GA4
#week16
#brownie
બ્રાઉની સ્વાદમાં થોડી કડવી હોય છે તેમાં કોફી કોકો પાઉડર મેળવવામાં આવે છે અને તેને થોડી કડવી બનાવવામાં આવે છે
મને પર્સનલી થોડી સ્વીટ બ્બ્રાઉની ભાવે છે એટલે મેં તેમાં કોકો પાઉડર કે કોફી એડ નથી કર્યા માત્ર ચોકલેટ ફ્લેવર ના ઓરીઓ biscut નું એક પેકેટ લઇ તેમાં થી જ મેં brownie બનાવી છે
આ રેસિપી જરૂરથી ટ્રાય કરશો બ્રાઉની ખરેખર ખૂબ જ sponge બને છે ટેસ્ટ માં તો ખુબ જ સરસ લાગે છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ લગાવી અને મેં તો લગાવી અને dusting કરી લો કુકર માં મીઠું પાથરી ઢાંકણ માંથી વ્હેસલ અને રીંગ બંને કાઢી લો અને કુકરની ધીમા ગેસ ચાલુ કરી ઢાંકણ બંધ કરી preheat કરો ત્યાં સુધી બ્રાઉની ની તૈયારી કરો એટલી વારમાં પ્રી હિટ થઈ જશે
- 2
Brownie ની બધી સામગ્રી તૈયાર કરે લો ક્રીમવાળા બિસ્કીટ હોય તો ક્રીમ કાઢી લઇ બિસ્કીટ ને મિક્સર જારમાં લઈ એક ચમચી દળેલી ખાંડ લઇ મિક્સરમાં મિક્સ કરી લો
- 3
પાઉડર જેવું તૈયાર થઈ જશે આ પાવડરને એક બાઉલમાં લઈ લો તેમાં તેલ ઉમેરો
- 4
એક ચમચી મેલ્ટેડ ચોકલેટ ઉમેરો પછી દૂધ ઉમેરી મિક્સ કરો
- 5
બેકિંગ પાઉડર ઉમેરી થોડું જ મિક્સ કરો બેટર ની થિકનેસ બતાવ્યા પ્રમાણે રાખો પછી તેને કેક ટીન મા લઈ લો preheat કરેલા કૂકરમાં મૂકી દો 30 મિનિટ સુધી કુકર ખોલવો નહીં ત્યારબાદ ચપ્પુ નાખીને ચેક કરી લેવું જ ક્લિયર આવે તો કમ્પલેટ થઈ ગઈ લગભગ ૩૦ મિનિટમાં થઈ જાય છે ગેસ મીડીયમ રાખો વચ્ચે ઓપન કરવું નહીં
- 6
બ્રાઉની રેડી થાય પછી એકદમ ઠંડી થઈ જાય પછી અનમોલ કરો
- 7
મનપસંદ આકારમાં કટ કરો
- 8
અવની એકલી પણ સરસ લાગે છે પણ તે વેનીલા આઈસ્ક્રીમ સાથે ખુબ સરસ લાગે છે ઉપરથી ચોકલેટ સોસ પણ drinkal કરી શકાય ફ્રીજમાંથી બે ત્રણ દિવસ સુધી સારી રહે છે ગરમ ગરમ પન ખુબ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (10)