પેરી પેરી મખાના (Peri Peri Makhana Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 બાઉલ
  1. 1બાઉલ મખાના
  2. 1 ચમચીતેલ
  3. 5-6 નંગલીમડાના પાન
  4. જરૂર મુજબપેરી પેરી મસાલો
  5. સ્વાદાનુંસારમીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક પેનમાં મખાનાને શેકી લો. એક મખાનું લઇ આંગળી વડે ક્રશ કરી લો જો તરત જ ક્રશ થઇ જાય તો સમજવુ કે બરાબર શેકાઇ ગયા છે.

  2. 2

    મખાનાને પ્લેટમાં કાઢી લો. હવે એ જ પેનમાં તેલ નાખી લીમડાના પાન ના ટૂકડા કરી સાંતળી લો.

  3. 3

    હવે પેરી પેરી મસાલો નાખી સાંતળી લો. પછી મખાના અને મીઠું નાખી મિક્સ કરી લો.

  4. 4

    તો તૈયાર છે પેરી પેરી મખાના.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes