કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane

#GA4
#Week16
#Biryani

#GA4
#Week16
#Biryani

વધુ વાંચો

ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane

#GA4
#Week16
#Biryani

#GA4
#Week16
#Biryani

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1બાઉલ રાંધેલા ભાત
  2. 1બાઉલ પાલક ફુદીનાની પેસ્ટ
  3. 1 નંગબટાકુ
  4. 1 નંગકેપ્સીકમ
  5. 1/4 કપસમારેલી ફણસી
  6. 1/4 કપસમારેલું ગાજર
  7. 1/4 કપવટાણા
  8. 1 ચમચીબિરયાની મસાલો
  9. 1 ચમચીછોલે મસાલો
  10. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  11. 1 નાની ચમચીઆખું જીરૂ
  12. 1 - 1 નંગતજ,લવિંગ,એલચો
  13. સ્વાદ પ્રમાણેમીઠું
  14. પાલક ફુદીનાની પેસ્ટ
  15. 1 ઝૂડીબંચ પાલક
  16. 1/2 કપફુદીનો
  17. 1 નાની ચમચીમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગ્રીન બિરયાની બનાવવા માટે રાંધેલો ભાત અને પાલક ફુદીના ની પેસ્ટ તૈયાર કરો.(પાલક અને ફૂદીના ને મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ તૈયાર કરો)

    ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં જીરું, તજ લવિંગ, એલચો અને બાદિયા ઉમેરો. ત્યારબાદ તેમાં લાંબા સમારેલા કેપ્સિકમ અને બટેકા અને લીલા આદુ મરચાની પેસ્ટ ઉમેરો. અને થોડીવાર થવા દો.

    ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં ફણસી અને ગાજર ઉમેરી બધું ચડવા દો. હવે તેમાં પાલક અને ફુદીનાની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો્. બધું બરાબર મિક્સ કર્યા બાદ તેમાં વટાણા ઉમેરવા. અને બધું ૫ થી ૭ મિનિટ માટે ચઢવા દેવું.

    ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગેસ પર કોલસો ગરમ થવા મૂકો. હવે તેમાં બિરયાની મસાલો મીઠું અને છોલે મસાલો ઉમેરી બરાબર મિક્સ કરવું.

    ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં રાંધેલો ભાત ઉમેરી બધું હલાવી લેવું. હવે તેમાં વચ્ચે થોડો ખાડો કરી ગરમ કરેલા કોલસાને એક વાટકીમાં મૂકો ત્યારબાદ તેના પર ઘી રેડવુ.

    ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    અને ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ રહેવા દેવું. ત્યારબાદ તેમાંથી કોલસા વાળી વાટકી બહાર કાઢી લેવી. બરાબર મિક્સ કરવું તો તૈયાર છે ગ્રીન બિરયાની.

    ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર થયેલ બિરયાની ને સર્વિંગ બાઉલમાં લઈ કાજુ વડે ગાર્નીશ કરી સર્વ કરવું.

    ગ્રીન બિરયાની(Green Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
પર January 03, 2021 17:05
Thane
cooking is my hobby ...
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Bindi Shah
Bindi Shah @cook_24564889
January 03, 2021 18:19
yummy 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
  3. વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
  4. વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
  5. જુવારની વેજ. ખીચડી (Jowar Veg. Khichdi Recipe In Gujarati)
  1. આફ્રિકન સ્ટાઇલ પેરી પેરી મસાલા (African Style Peri Peri Masala Recipe In Gujarati)
  2. બટર નાન (Butter Nan Recipe In Gujarati)
  3. જુવાર ખીચું(Jowar Khichu Recipe In Gujarati)
  4. ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14350134
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close