બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરવી. પછી એક તપેલીમાં પાણી લેવું તેમાં સમારેલી બ્રોકોલી અને મીઠું નાખી બ્રોકોલી પાકે ત્યાં સુધી ઉકાળવું. તેને ઠંડું થવા દેવું તેની મિક્સરમાં નાખી પેસ્ટ કરવી.
- 2
બીજા પેનમાં માખણ મૂકી તેમાં લસણ,આદુ ના ટુકડા અને બદામ સાંતળવી. પછી ઠંડું થાય એટલે મિક્સરમાં નાખી પેસ્ટ કરવી.
- 3
હવે બંને પેસ્ટને પેન માં લઈ તેમાં એક કપ પાણી ઉમેરો. ગાઢુ કેટલુ છે તે જોઈ જરૂર લાગે તો વધારે પાણી ઉમેરો. પછી તેમાં મીઠું અને મરી નાખવા અને પાંચ મિનિટ ઉકાળવું. જોઈએ તો એક ટેબલસ્પૂન ક્રીમ ઉમેરી શકાય.
- 4
હવે તૈયાર લોકોની સૂપને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર કે ક્રીમથી ડેકોરેટ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14354816








ટિપ્પણીઓ (6)