કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (Vanilla Chocolate Pastry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (Vanilla Chocolate Pastry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (Vanilla Chocolate Pastry Recipe In Gujarati)

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
Jamnagar

વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (નો ઓવેન, નો બેક)
#GA4
#WEEK17
#પેસ્ટ્રી (pastry)
#Mycookpadrecipe40
નાના મોટા સૌ ને ભાવે એવી વાનગી, અને સરળતા થી ઘેર બની શકે, સમય ની બચત- ઓછું ખર્ચાળ અને ક્યારેય પણ ગમે ત્યારે બનાવી શકીએ. એટલે જાતે બનાવી. પ્રેરણા મન અને વિચાર.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ૧પેકેટમોટું સેન્ડવીચ બ્રેડ
  • ૨ નંગવેનીલા વ્હિપ ક્રીમ કોન
  • ૩ ચમચીખાંડ
  • જરૂર મુજબ પાણી
  • ૩ ચમચીહર્શી ચોકલેટ સીરપ
  • ૨ ચમચીલીંબુ નો રસ
  • ૧પેકેટ જેમ્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બ્રેડ ને લઈ એની કિનારી કાઢી લેવી અથવા એને ગ્લાસ કે વાટકા થી કાપી લેવી

    વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (Vanilla Chocolate Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (Vanilla Chocolate Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દરેક બ્રેડ ના ગોળ સ્લાઈસ ને ખાંડ લીંબુ ના પાણી થી ભીનું કરી લેવું

    વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (Vanilla Chocolate Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (Vanilla Chocolate Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બ્રેડ ખાંડ લીંબુ ના પાણી થી ભીની થાય પછી એક બાઉલ મા વેનીલા વ્હીપ ક્રીમ ૪ ચમચા લઈ એમાં હર્શી ચોકલેટ સીરપ એમાં મિક્સ કરી ચોકલેટ ફ્લેવર બનાવી લેવી અને ત્રણ સ્લાઈસ માં આ ચોકલેટ વાળું ક્રીમ સ્પ્રેડ કરવું

    વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (Vanilla Chocolate Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચોકલેટ વાળું ક્રીમ લગાવાય જાય એટલે એક ઉપર એક રાખી દેવું

    વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (Vanilla Chocolate Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સૌથી ઉપર ચોથી સ્લાઈસ મૂકીએ એનાં ઉપર વેનીલા વાળું ક્રીમ સ્પ્રેડ કરવું ઉપર અને બહાર ની ગોળાઈ માં.

    વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (Vanilla Chocolate Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (Vanilla Chocolate Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (Vanilla Chocolate Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક સરખું સરસ સ્પ્રેડ થયા બાદ જેમ્સ થી સજાવી સર્વ કરી લેવું.

    વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (Vanilla Chocolate Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
પર January 06, 2021 08:43
Jamnagar

ટિપ્પણીઓ (4)

nayna ashok
nayna ashok @cook_26986954
January 09, 2021 06:36
Yammy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ પેસ્ટ્રી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ ચીઝ(Homemade Cheese Recipe In Gujarati)
  2. હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati)
  3. ચીઝી ફ્રેન્કી(Cheese Frankie Recipe in Gujarati)9
  4. રેડ રોઝ મોકટેલ (Red Rose Mocktail Recipe In Gujarati)
  5. લીલવા સરગવાનું શાક(Lilva Drumstick sabji recipe in Gujarati)
  1. ઓરેન્જ - લેમન વિથ ચિયા ડ્રીંક (Orange Lemon Chia Drink Recipe In
  2. ચિયા વિથ ઇસબગુલ હેલ્થી પુડિંગ (Chia Isabgol Pudding Recipe In Gujarati)
  3. ચીઝ રોલ (Cheese Roll Recipe In Gujarati)
  4. સોયા ચીઝી બ્રેડ (Soya Cheesy Bread Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14364338
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close