ચીઝ રોલ (Cheese Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા છીણી તેમા ઝીણા સમારેલા ડુંગળી અને સિમલા મરચું,ગાજર કોથમીર અને મરચું ઉમેરવું.
- 2
તેમાં પિઝા સીઝલીગઉમેરી મિક્સ કરી તેનાં રોલ વાળવા.
- 3
રોલ ને થેપી તેમાં ચીઝ નો ટુકડો મુકો અને રોલ વાળીને આરાલોટ ની સ્લરી બનાવી બ્રેડ ના ચુરામા રગદોળી ગરમ તેલ મા ધીમા તાપે આછા ગુલાબી રંગના તળવા તેને લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરેલ છે તો તૈયાર છે ક્રિસ્પી અને ચીઝી રોલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીઝ કેપ્સીકમ પીઝા રોલ(cheese capsicum pizza roll recipe in gujar
#GA4#week21#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
ચીઝ ફોન્ડયુ પ્લેટર (Cheese Fondue Plater Recipe in Gujarati)
#GA4#Week 17#CHEESE Kajal Mankad Gandhi -
-
-
ચીઝ રોલ ઢોંસા (Cheese Roll Dosa Recipe In Gujarati)
#GA4#Week 17#ચીઝચીઝ રોલ ઢોંસા & ચટણી Santosh Vyas -
ગાર્લિક ચીઝ મસાલા બન (Garlic Cheese Masala Bun Recipe In Gujarati)
#GA4#Week 17#Cheese Vaishali Prajapati -
-
-
-
-
-
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheese Priyanshi savani Savani Priyanshi -
-
મિકસ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mix Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#Week17#Cheese Nehal Gokani Dhruna -
-
-
-
-
ચીઝ ચીલી બ્રેડ સ્ટીક (Cheese Chilly Bread Stick Recipe In Gujarati)
#GA4#Week 17ચીઝ Girihetfashion GD -
-
-
-
-
ચીઝ બોલ(Cheese Ball Recipe in Gujarati)
#GA4 #Week17#cheese#cheese_ball#ચીઝ_બોલ#CookpadGujarati#cookpadindia Henal Kothadiya _ #HENALs_Kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14364636
ટિપ્પણીઓ (2)