કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બિસ્કિટ પિઝા (Biscuit Pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બિસ્કિટ પિઝા (Biscuit Pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બિસ્કિટ પિઝા (Biscuit Pizza Recipe In Gujarati)

Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
Kutch

#GA4
#Week17
#cheese
મેં અહીં મોનેકો બિસ્કિટ પીઝા બનાવ્યા છે. ફટાફટ અને બાળકો ની ફેવરિટ ડીશ બની શકે

#GA4
#Week17
#cheese
મેં અહીં મોનેકો બિસ્કિટ પીઝા બનાવ્યા છે. ફટાફટ અને બાળકો ની ફેવરિટ ડીશ બની શકે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  • 2 પેકેટમોનેકો બિસ્કિટ
  • 1 ચમચીબારીક કાપેલ કેપ્સિકમ
  • 1 ચમચીબાફેલી મકાઈ
  • 1 ચમચીબારીક સમારેલ ડુંગળી
  • 1 ચમચીબારીક કાપેલ ટામેટાં
  • 2 ચમચીપીઝા સોસ
  • 2 ચમચીટોમેટો સોસ
  • 2 ચપટીમીઠું
  • 2 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કેપ્સિકમ, ડુંગળી, ટામેટાં બારીક કાપી લો. મકાઈ બાફી લો. કડાઈ 2 ચમચી તેલ મૂકી ગરમ થાય એટલે કેપ્સિકમ, ડુંગળી, ટામેટાં, મકાઈ ઉમેરી મિક્સ કરી મીઠું ઉમેરી લો

    બિસ્કિટ પિઝા (Biscuit Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બિસ્કિટ પિઝા (Biscuit Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બિસ્કિટ પિઝા (Biscuit Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    5 મિનિટ સાંતળી નરમ થાય એટલે ઉતારી લો. અને એમાં સોસ ઉમેરી મિક્સ કરો.

    બિસ્કિટ પિઝા (Biscuit Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બિસ્કિટ પિઝા (Biscuit Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બિસ્કિટ પિઝા (Biscuit Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પ્લેટ માં મોનેકો રાખી ઉપર પીઝા સોસ રાખી સ્પ્રેડ કરી ઉપર વેજ ટોપિંગ રાખો.

    બિસ્કિટ પિઝા (Biscuit Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બિસ્કિટ પિઝા (Biscuit Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બિસ્કિટ પિઝા (Biscuit Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અને છેલ્લે છીણેલી ચીઝ રાખી સર્વ કરો.

    બિસ્કિટ પિઝા (Biscuit Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બિસ્કિટ પિઝા (Biscuit Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
પર January 10, 2021 15:45
Kutch
I love cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બિસ્કિટ પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
  2. ચીઝ કપ ઇટાલિયાનો (cheese cup Italiano recipe in Gujarati)
  3. બર્ગર (Burger Recipe In Gujarati)
  4. ચીઝ પાઉડર (Cheese Powder Recipe In Gujarati)
  5. પાઈનેપલ મીન્ટ જીરા પંચ મોકટેલ (Pineapple Mint Jira Punch Mocktail Recipe In Gujarati)
  1. કચરીયુ  (Kachariyu Recipe In Gujarati)
  2. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  3. રસિયા ભાત (Rasiya Bhat Recipe In Gujarati)
  4. ફ્રુટી મીલ્ક ડેઝર્ટ (Fruity Milk Desert Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14390922
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close