બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Krishna Soni
Krishna Soni @cook_26321751

# treding

બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

# treding

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 સર્વિંગ્સ
  1. 500 ગ્રામબાફેલા બટાકા
  2. 150 ગ્રામચણા લોટ નો ખીરો
  3. 1 ચમચીઅજમો
  4. 1 ચમચીખાવા નો સોડા
  5. 1 ચમચીમરચું
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીધાણા
  8. 1 ચમચીહિંગ
  9. સ્વાદ મુજબ મીઠું
  10. તેલ જરૂર મુજબ
  11. સર્વ માટે સોસ, લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટાકા ને ક્રશ કરી તેમા બધા મસાલા મિક્સ કરી કિમો બનાવીશું. ત્યારબાદ ચણા ના લોટ ના ખીરા મા અજમો મીઠું સોડા હિંગ એડ કરી ખીરૂ બનાવીશું.

  2. 2

    હવે બટાકા ના માવના નાના ગોળા વડા બનાવીશું

  3. 3

    હવે ગેસ ઓન કરી કડાઈ મા તેલ લઈ મધ્યમ તાપમાને બટાકા વડા તરિશુ.

  4. 4

    તમે જોઈ શકો છો અહી બટાકા વડા તૈયાર થઈ ગયા છે.

  5. 5

    હવે બટાકા વડા ની સર્વિંગ ડીશ મા કાઢી સોસ અને લસણ ની ચટળી સાથે સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Soni
Krishna Soni @cook_26321751
પર

Similar Recipes