મેથીપાક (Methi Paak Recipe In Gujarati)

Anjali Sakariya @cook_4321
મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1/2 કપ ઘી ગરમ કરો એમાં ગુંદ ને તળી લ્યો ને સાઈડ માં મૂકી દ્યો. પછી એ જ ઘીમાં લોટ નાખીને અને તેને શેકી લો કલર ના ફરે ત્યાં સુધી શીખવાનું ગેસ નો તાપ ધીમો થી મીડીયમ રાખો
- 2
હવે માં ડ્રાયફ્રુટ નાખી દો. સાથે માટે ખાન નો ભૂકો સૂંઠ હળદર ટોપરાનું છીણ મેથીનો લોટ નાખી અને મિક્સ કરી દો
- 3
હવે પેનમાં ફરી ગરમ કરવા મૂકો. કી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી દ્યો ગોળ ઉપર સુધી આવી જાય એ રીતે ગોળ થવા દેવાનો
- 4
હવે આ ઘી ગોળ ને લોટ માં નાખી અને મિક્સ કરી લો અને પછી એક ડીશમાં પાથરી દો થોડું ઠરે એટલે તેના કટકા કરી લેવા તૈયાર છે મેથીપાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14395089











ટિપ્પણીઓ