મેથીપાક (Methi Paak Recipe In Gujarati)

Anjali Sakariya @cook_4321
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1/2 કપ ઘી ગરમ કરો એમાં ગુંદ ને તળી લ્યો ને સાઈડ માં મૂકી દ્યો. પછી એ જ ઘીમાં લોટ નાખીને અને તેને શેકી લો કલર ના ફરે ત્યાં સુધી શીખવાનું ગેસ નો તાપ ધીમો થી મીડીયમ રાખો
- 2
હવે માં ડ્રાયફ્રુટ નાખી દો. સાથે માટે ખાન નો ભૂકો સૂંઠ હળદર ટોપરાનું છીણ મેથીનો લોટ નાખી અને મિક્સ કરી દો
- 3
હવે પેનમાં ફરી ગરમ કરવા મૂકો. કી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી દ્યો ગોળ ઉપર સુધી આવી જાય એ રીતે ગોળ થવા દેવાનો
- 4
હવે આ ઘી ગોળ ને લોટ માં નાખી અને મિક્સ કરી લો અને પછી એક ડીશમાં પાથરી દો થોડું ઠરે એટલે તેના કટકા કરી લેવા તૈયાર છે મેથીપાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
શિયાળામાં મેથીપાક એ પુરાણું વસાણું છે અને મેથી ની સાથે બીજુ ઘણુ બધુ છે જે શરીર માં ગરમી આપે છે . Bindiya Prajapati -
-
-
-
-
ગુંદરપાક (Gundar Paak Recipe In Gujarati)
#trending#cookpadgujrati#cookpadindiaગુંદ એ લેડીસ માટે ખાવામાં ખુબ જ સારો છે કમરનો દુખાવો થતો નથી, અત્યારે ઠંડી મા સુકા મેવા સાથે બનાવેલો ગુંદરપાક હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ ખરો... Bhavna Odedra -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#અડદિયા પાક # Happy cooking૮/૧/૨૦૨૧ટ્રેડિંગ વાનગી Jayshree Chauhan -
-
ડ્રાયફ્રૂટ મેથીપાક (DryFruit Methi Paak Recipe In Gujarati)
#GA4#Week15#JaggeryDryfruit methipaak Hetal Soni -
-
-
-
-
-
-
-
-
-
મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
#VR#MBR8#week8#Winter special#cookpadgujarati#cookpadindiaમેથીપાક હું મારી મમ્મી પાસે થી શીખી છું અને વર્ષો થી બનાવું છું જે બધા ને બહુ ભાવે છે તેમાં બધા જ તેજાના બદામ કોપરું વપરાય છે જે શિયાળા ની ઠંડી માં આપણને ગરમાવો આપે છે તો આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું આશા રાખું છું કે તમને ગમશે અને બનાવશો. Alpa Pandya -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#cookpadgujrati#cookpadindia શીયાળામાં વસાણા બનાવતા હોઈએ છે તો મે ડ્રાયફ્રૂટ થી ભરપુર ગુંદરપાક બનાવ્યો છે જે શીયાળામાં ખાવો ખુબ જ ગુણકારી છે Bhavna Odedra -
-
-
સુખડી (Sukhdi recipe in gujarati)
#સાતમગમે તે નવું નવું બનાવીએ, આપણી દેશી વાનગી સુખડી તો બનેજ સાતમ માં.... Avanee Mashru -
મેથીના લાડુ (Methi laddu Recipe in Gujarati)
#VR#MBR8#cookpadgujaratiમેથી એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. તેનો વઘાર કરવાથી ભોજનમાં સ્વાદ આવે છે. મેથીનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. મેથીમાં ઘણા ઔષધીય ગુણ હોય છે જેના દ્વારા ઘણી બીમારીઓથી બચી શકાય છે. મેથીમાં કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફોરસ એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સીડેન્ટ જેવા તત્વો હોય છે.મેથીને રાત્રે પલાળી સવારે નરણા કોઠે ખવાય છે.મેથીનો પાઉડર બનાવી મેથીપાક કે મેથીના લાડુ બનાવીને પણ ખાવામાં આવે છે જેનાથી કમર નો દુખાવો, સંધી વા જેવા ઘણા રોગોમાં રાહત રહે છે. Ankita Tank Parmar -
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9શક્તિનું મહાસાગર એટલે રણપ્રદેશનું ફ્રુટ ખજૂર એટલે જ કહ્યું છે કે શિયાળામાં ખાઓ ખજૂર અને શક્તિ રહેહાજરા હજુર. આપણે જેખજૂર ખાઈએ છીએ તે મોટાભાગે સાઉદી અરેબિયા, ઈરાન વગેરે મિડલ ઈસ્ટના કે અખાતી દેશોમાંથી આવે છે. મહેનતનું કામ કરવાનું હોય તેમણે ચા પીવાને બદલે બેથી ત્રણ પેશી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી મસળી પી જવું. તેનાથી થાક ઝડપથી દૂર થાય છે. આયુર્વેદમાં આ પીણાને ખજૂર મંથ કહે છે. સાંધાનો દુ:ખાવો, હ્રદય-બ્લડપ્રેસર અને કબજિયાત માટે તે અકસીર છે. ખજૂરની સાથે mix dry fruit અને બાવળિયો ગુંદર હોવાથી ખજૂર પાક એકદમ પૌષ્ટિક અને હેલ્થી બને છે દરરોજ માત્ર એક કટકો ખાવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14395089
ટિપ્પણીઓ