રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ગોળ ગરમ કરવા મુકો.ગોળની ચાસણી થાય ત્યાં સુધી થવાદો.
- 2
એક બાઉલમાં પાણી લો.તેમાં ગોળનું ટીપું નાખી ને ચેક કરો.પાણીમાં ગોળ કડક થઇ જાય તો ચાંચણી માં ચપટી સોડા નાખીને હલવો.અને શીંગદાણા ને નાખીને બરાબર હલવો.
- 3
પ્લેટફોર્મ પર તેલ લગાવી તેના પર ચીકીનું બેટર પાથરો અને વેલણથી વાણી દો.
- 4
ઠડું પડે ત્યારે સર્વે કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14409028















ટિપ્પણીઓ (2)