ફ્રેન્ચ બીન્સ રાઇસ (French Beans Rice Recipe in Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#GA4 # Week18

ફ્રેન્ચ બીન્સ રાઇસ (French Beans Rice Recipe in Gujarati)

#GA4 # Week18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦:૦૦
5 લોકો માટે
  1. ૧૦૦ ગ્રામ ફણસી
  2. ૧ કપબાસમતી ચોખા
  3. ઝીણી સુધારેલી કોબી
  4. ઝીણી સુધારેલી લીલી ડુંગળી
  5. સુધારેલું ગાજર
  6. ઝીણું સમારેલું લસણ
  7. ૧ ચમચીજીરૂ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૨ ચમચીગરમ મસાલો
  10. સોયા સોસ
  11. ૧ ચમચીચિલી સોસ
  12. ૨ ચમચીટોમેટો સોસ
  13. તેલ સાંતળવા માટે
  14. ૧ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    સૌપ્રથમ ફણસી અને બધા શાકને ઝીણા સુધારો.

  2. 2

    ત્યારબાદ ચોખાને પલાળી એક કડાઈમાં પાણી ઉકાળી લો. ચોખાને તેમાં નાખી દો.

  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં ઘી અને તેલ મૂકી તેમાં જીરું અને હિંગનો વઘાર કરી તેમાં લસણ, ડુંગળી, ફણસી ના કટકા નાખી સાંતળો. તેને દસ મિનિટ ઢાંકીને રાખો.

  4. 4

    દસ મિનિટ પછી તેમાં મીઠું, ગાજર, લીલી ડુંગળી, કોબી નાખી પાંચ મિનિટ સાંતળો.

  5. 5

    ત્યારબાદ તેમાં સોયા સોસ, ચીલી સોસ, ટામેટાં સોસ નાખી હલાવો.

  6. 6

    ત્યારબાદ તેમાં ભાત નાખી હલાવો. છેલ્લે તેમાં ગરમ મસાલો નાખી હલાવતા રહો. ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.

  7. 7

    તો રેડી છે બધાની મનપસંદ ઠંડીમાં ભાવે તેવા ફ્રેન્ચ બીન્સ રાઈસ. જે દહીં અથવા રાયતા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

ટિપ્પણીઓ

Similar Recipes