મમરા ની ચિક્કી (Mamra Chikki Recipe in Gujarati)

Dimpal savaniya
Dimpal savaniya @dimpal_2121
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
5 સર્વિંગ્સ
  1. 250 ગ્રામમમરા
  2. 1વાટકો ગોળ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઇમાં ગોળ નાખી સતત હલાવો.ગોળ નો કલર બદલાઈ પછી તેમાં મમરા નાખી મિક્સ કરો.

  2. 2

    ગ્રીસ કરેલી થાળી માં મિશ્રણ ને પાથરી દો અને કટકા કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimpal savaniya
Dimpal savaniya @dimpal_2121
પર

Similar Recipes