રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ બધા જ ડ્રાયફ્રુટ ને 2 થી 3 મિનિટ સુધી શેકી લો. ત્યાર બાદ તલ ને પણ શેકી લો. (તલ ને અલગ શેકવા)
- 2
હવે તલ સિવાય ના બધા ડ્રાયફ્રુટ મિક્સર જાર માં લઈ ક્રશ કરી લો.
- 3
હવે એક વાસણમાં ગોળ ઉમેરી મિડિયમ ગેસ પર પાયો ત્યાર કરો ત્યાર બાદ તેમાં ઘી ઉમેરી હલાવી લો. (પાયો તૈયાર કરો ત્યારે ગોળ ને હલાવતા રહો.)
- 4
પાયો થઇ ગયા બાદ ગેસ બંધ કરી તેમાં ડ્રાયફ્રુટ નો પાઉડર અને તલ નાખી બરાબર મિક્સ કરી લો.
- 5
હવે એક ડિશ ને પાછળ ના ભાગે ઘી કે તેલ લગાવી ચીકી ને બરાબર પાથરી કટ કરી સવ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14417002













ટિપ્પણીઓ (4)