બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)

બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રોકોલી પાણી થી ઘોઇ કાઢો. તયારબાદ તેને ગરમ પાણી માં ૧૦ મિનીટ બાફી લો.
- 2
બ્રોકોલી બફાઇ ગયા બાદ તેને પાણી કાઢી ઠંડી કરો. પાણી ને એક વાસણ મૂકી રાખો.
- 3
એક કઢાઈ મા એક ચમચી ઘી મૂકી ને તેમાં તમાલપત્ર નાખો ૨થી ૩ મરી નાખો પછી ડૂંગળી નાંખી હલાવો ડૂંગળી ગુલાબી કલર ની થાય ત્યાં સુધી સાંતળો ત્યારે બાદ તેમાં આદુ ને લસણ નાખો ૫ મિનીટ પછી બ્રોકોલી નાંખી હલાવી ને ગેસ પરથી નીચે ઉતારી ઠંડૂ થવા દો.
- 4
ઠંડૂ થઈ ગયા પછી તેને મીક્ષર જાર મા કશ કરી લો. ત્યારે બાદ ફરી થી એક કઢાઈ મા દૂધ નાંખી હલાવ્યા કરો ત્યારે બાદ તેમાં ધીમે ધીમે કોનફલોર નાંખતા જાવ ને હલાવ્યા કરો બબલસ (ગાંગડા) ના પડે.
- 5
ત્યારે બાદ તેમાં મીક્ષર જાર નું મિશ્રણ (પીસેલી બ્રોકોલી) નાંખી હલાવ્યા કરો પછી તેમાં જરૂર પ્રમાણે મીઠું નાંખી હલાવો સૂપ જાડૂ લાગે તો તેમાં પાણી નાંખી હલાવી ગેસ બંધ કરી ને નીચે ઉતારી સવિગ બાઉલ મા કાઢી ક્રીમ (મલાઈ) થી ગાનિશ કરવું.
- 6
ત્યારે બાદ તેમાં પાણી મા પલાળેલી બદામ ના છોતરા કાઢી તેની ઝીણી કતરન કરી સૂપ મા નાખવી.
- 7
તો ત્યારે છે હેલધી સ્વાદિષ્ટ પૌષ્ટિક શિયાળુ બ્રોકોલી સૂપ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
બ્રોકોલી માં વિટામિન સી અને વિટામિન કે ભરપૂર રહેલા હોઈ છે. બ્રોકોલી ને સ્ટિમ કરીને,સૂપ માં અથવા તો સ્ટિર ફ્રાય માં યુઝ કરી શકાય છે. એમાં થી પંજાબી સબ્જી પણ બની શકે છે. અહી મે એનો બદામ સાથે સૌપ્ત બનાવ્યો છે.#GA4#Week20#Soup Shreya Desai -
-
-
-
બ્રોકોલી ચીઝ સૂપ (Broccoli Cheese Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબ્રોકોલી ચીઝ સૂપ Ketki Dave -
બ્રોકોલી આલમન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#mr#Recepe 2# milk બ્રોકલી બદામસૂપ Jyoti Shah -
પાલક બ્રોકોલી કોર્ન સૂપ (Palak Broccoli Corn Soup Recipe In Gujarati)
#WK3#week3આ સૂપ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે વીન્ટર સીઝન પીવાની મજા પડી જાય છે. Falguni Shah -
બ્રોકોલી બદામ સૂપ (broccoli almond soup Recipe In Gujarati)
શરીર માટે બધું બધા તત્વો મળવા બહુ જરૂરી છે બ્રોકોલી માંથી આપણે ઘણું બધું મળે છે અને એમાં આલ્મંડ એટલે બદામ એ પણ આપણે સુપમા કરીએ તો આપણને વિટામિન ઈ મળી જાય છે બ્રોકોલી અને બદામ હેલ્ધી સાથે શરીર માટે જરૂરી તત્વો પણ એમાંથી મળી જાય છે પણ બહુ સરસ લાગે છે નાના બાળકોને આનો સ્વાદ ઘણો ભાવે છે Khushboo Vora -
બ્રોકલી આલમન્ડ ગ્રીન સૂપ (Broccoli Almond Green Soup Recipe In Gujarati)
#MS #Uttrayan n winter Special Pooja Shah -
-
બ્રોકોલી ચીઝ સૂપ (BROCCOLI CHEESE SOUP Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiબ્રોકોલી ચીઝ સુપ Ketki Dave -
બ્રોકોલી આલમંડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#LSR#Broccoliલગ્ન પ્રસંગે ગરમાગરમ સૂપ ની મજા સ્ટાર્ટર તરીકે આપણે લેતાં જ હોય છીએ. આજે મેં અહીં લગ્ન પ્રસંગે સર્વ કરવામાં આવતો હેલ્ઘી બ્રોકોલી - આલમંડ સૂપ ની રેસીપી શેર કરી છે અને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરેલ છે. asharamparia -
બ્રોકોલી અને બદામ નો સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#બ્રોકોલી અને બદામ નો સૂપ Krishna Dholakia -
-
-
બ્રોકોલી આલમંડ ક્રીમી સુપ (Broccoli Almond Creamy Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#winter#WLD Suchita Kamdar -
-
બ્રોકોલી આલમંડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબ્રોકોલી આલમંડ સુપ Ketki Dave -
ક્રીમ ઓફ બ્રોકોલી સૂપ(cream of broccoli soup recipe in gujarati)
ક્રીમ ઓફ બ્રોકોલી સૂપ મારો બહુ જ ફેવરિટ સૂપ છે. હોટલ માં જમવા જઈએ ત્યારે હું હમેશા આ સૂપ ઓર્ડર કરી છું અને ઘરે પણ બનાવી છું. આ સૂપ ખૂબ જ પૌષ્ટિક, ટેસ્ટી, ક્રીમી અને ફિલિંગ છે. ડાયટ કરનારા લોકો માટે બહુ જ ફાયદા કારક છે.#superchef3 #સુપરશેફ3 #માઇઇબુક #myebookpost29 #superchef3post1 #સુપરશેફ3પોસ્ટ1 #માયઈબૂક #માયઈબૂકપોસ્ટ19 #myebook Nidhi Desai -
બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati બ્રોકોલી આલમંડ સુપ Ketki Dave -
-
-
-
બ્રોકોલી આલમન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
પ્રોટીનથી ભરપૂર એવો બ્રોકોલી આલમન્ડ સૂપ નાના-મોટા સહુને ભાવે એવો હોય છે. તેમજ વજન ઘટાડવા માટે પણ આ સૂપ અસરકારક છે.#RC4 Vibha Mahendra Champaneri -
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#cookpadturns6 Arpita Kushal Thakkar
More Recipes
ટિપ્પણીઓ