કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati)

Namrata sumit
Namrata sumit @cook_17560906

#GA4
#Week18
#fanasi
ફ્રેન્ચ બીન્સ એટલે ફણસી જેનો કાઠીયાવાડ બાજુ ઉપયોગ મા ઓછી લેવાય છે .આપને આજે તેની કરી બનાવી છે જે રાઈસ અને પરોઠા જોડે સરસ લાગે છે.

#GA4
#Week18
#fanasi
ફ્રેન્ચ બીન્સ એટલે ફણસી જેનો કાઠીયાવાડ બાજુ ઉપયોગ મા ઓછી લેવાય છે .આપને આજે તેની કરી બનાવી છે જે રાઈસ અને પરોઠા જોડે સરસ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫_૨૦ મિનિટ
૧_૨
  • 100 ગ્રામફણસી
  • 1નાનું ટમેટું
  • 1નાનો કાંદો
  • 1 ચમચીઆદુ,મરચા,લસણ ની પેસ્ટ
  • ૨ ચમચીદહીં
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ટી સ્પૂનહલ્દી
  • 1 ચમચીધાણાજીરું
  • ૧ ચમચીલાલ મરચું
  • ચપટીહિંગ
  • પાણી જરૂર મુજબ
  • ૧/૨ ક્યૂબચીઝ
  • ૧ ટી સ્પૂનપાવભાજી મસાલો
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીઆખુ જીરુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫_૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દહીં માં હલ્દી,મીઠું, ધાણાજીરૂ, લાલ મરચું નાખી મિક્સ કરી ને સાઈડ માં મૂકી દો.

    ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ એક પેન માં તેલ લો.તેમાં હિંગ,આદુ - મરચા - લસણ પેસ્ટ નાખો.કાંદા નાખી સાંતળો

    ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટામેટા નાખો,અને ફણસી નાખી મિક્સ કરો પાણી નાખી ઢાંકણ ઢાંકી ચડવા દો.ચઢી જાય પછી તેમાં દહીં નો મિક્સ કરેલો મસાલો નાખી ને થોડી વાર મિક્સ કરતા રહો.ત્યાર બાદ થોડું પાણી નાખી મિક્સ કરો.

    ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ પાવભાજી મસાલો,ચીઝ,ધાણા ભાજી નાખી મિક્સ કરો

    ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સર્વ કરો.

    ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Namrata sumit
Namrata sumit @cook_17560906
પર January 17, 2021 11:26
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Neeti Patel
Neeti Patel @Neeti3699
January 17, 2021 14:58
So yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બીન્સ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
  2. ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
  3. વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
  4. પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
  5. ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
  1. રવાના ગુલાબજાંબુ (Rava Gulabjamun Recipe In Gujarati)
  2. રાજગરા ની ચીકી (Rajgara Chiki Recipe In Gujarati)
  3. ડ્રાય ફ્રુટ ચીકી (Dry Fruit Chiki Recipe In Gujarati)
  4. એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14430635
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close