ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati)

Namrata sumit @cook_17560906
ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં માં હલ્દી,મીઠું, ધાણાજીરૂ, લાલ મરચું નાખી મિક્સ કરી ને સાઈડ માં મૂકી દો.
- 2
ત્યાર બાદ એક પેન માં તેલ લો.તેમાં હિંગ,આદુ - મરચા - લસણ પેસ્ટ નાખો.કાંદા નાખી સાંતળો
- 3
ટામેટા નાખો,અને ફણસી નાખી મિક્સ કરો પાણી નાખી ઢાંકણ ઢાંકી ચડવા દો.ચઢી જાય પછી તેમાં દહીં નો મિક્સ કરેલો મસાલો નાખી ને થોડી વાર મિક્સ કરતા રહો.ત્યાર બાદ થોડું પાણી નાખી મિક્સ કરો.
- 4
ત્યાર બાદ પાવભાજી મસાલો,ચીઝ,ધાણા ભાજી નાખી મિક્સ કરો
- 5
સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati)
#GA4#week18#post3#frenchbeans#ફ્રેન્ચ_બીન્સ_કરી ( French Beans Curry 🍛 Recipe in Gujarati ) લીલાં શાકભાજી તરીકે ફણસી સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે.ફણસી હલકી રેતાળ જમીનથી માંડીને ભારે ચીકાશવાળી એમ બધા પ્રકારની જમીનમાં થાય છે. છાંયડાવાળી ઠંડી જગ્યા તેને વધુ માફક આવે છે. સફેદ બીની ફણસી શિયાળામાં અને કાળા બીની ફણસી ઉનાળા કે ચોમાસામાં વવાય છે. જોકે ફણસી શિયાળુ પાક ગણાય છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે ફણસીમાં પ્રોટીન, પોટૅશિયમ, કૅલ્શિયમ, ગંધક, ફૉસ્ફરસ, લોહ તેમ જ વિટામિન ‘એ’ તથા ‘સી’ છે. પોષણની ર્દષ્ટિએ સૂકા અને લીલા શાક તરીકે ફણસીનું મહત્વ ખૂબ ઊંચું છે. આજે મે આ ફણસી માંથી કરી બનાવી છે જે એકદમ યમ્મી અને સ્વાદિસ્ટ બની છે. Daxa Parmar -
ફ્રેન્ચ બીન્સ નું શાક (French Beans Recipe In Gujarati)
મૂળ.. કેન્યા મા. મોમ્બાસા.. નૈરોબી.. ..(ફણસી) Annu. Bhatt -
ફ્રેન્ચ બીન્સ સબ્જી(French Beans Sabji Recipe In Gujarati)
#GA4#Week18#French beans આ ને શું કામ ફ્રેન્ચ બીન્સ કહેવાય છે? તે પહેલાં અમેરિકા માં થતી ..બાદ 19 મી સદી માં આ પાતળી અને કુણી શીંગ ફ્રાન્સ માં પ્રખ્યાત થઇ. જેને લીધે ફ્રેન્ચ બીન્સ કહેવાય છે. તેમાં વિટામીન k, કેલ્શિયમ ભરપુર પ્રમાણ માં હોય છે.જે હાડકાં ને મજબૂત અને સ્ટ્રોંગ બનાવે છે. ચાઈનીઝ, પંજાબી, પુલાવ વગેરે માં ઉપયોગ કરવા માં આવે છે. Bina Mithani -
ફ્રેન્ચ બીન્સ ઈન રેડ ગ્રેવી(French Beans In Red Gravy Recipe In Gujarati)
#GA4 #Week18#French_beans ફણસી ની શરૂઆત ઈન્ડિયા માં મુંબઈ થી થઈ....પછી ધીરે ધીરે આખા દેશમાં મળવા લાગી અને મોટા ભાગે પુલાવ અને શાક તરીકે ઉપયોગમાં લેવાય છે....પંજાબી સબ્જીમાં તેમજ રેસ્ટોરન્ટમાં exotic સબ્જી તરીકે પીરસાય છે....બિરયાની તેમજ પુલાવ માં ખૂબ વપરાય છે...મેં રેડ ગ્રેવીમાં શાક બનાવ્યું છે સ્વાદ માં સરસ લાગે છે ભાત અને પરાઠા સાથે સર્વ કરાય છે. Sudha Banjara Vasani -
-
-
ફ્રેન્ચ બીન્સ ઇન કોકોનટ કરી (French Beans In Coconut Curry Recipe In Gujarati)
#EB#week5theme5ફણસી નું શાક#Fam Juliben Dave -
-
સોતે ફ્રેન્ચ બીન્સ વિથ વ્હાઈટ સોસ (Saute French Beans with White Sauce Recipe in Gujarati)
#GA4#Week18#frenchbeansઆ સોતે ફ્રેન્ચ બીન્સ સલાડ માં તમે બીજા શાકભાજી પણ ઉમેરી ને બનાવી શકો છો. Vijyeta Gohil -
-
ફ્રેન્ચ બીનસ મોમોસ (French beans momos recipe in Gujarati)
#GA4#WEEK18#FRENCH BEANS#COOKPADGUJRATI#COOKPADINDIA ફણસી માં ફાઈબરની માત્ર સારી હોય છે અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે જેથી મેટાબોલિઝ્મ સુધારવામાં ખૂબ ઉપયોગી છે તથા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તેનું નિયમિત સેવન ખૂબ લાભદાયક છે તો આપણે ઘણી બધી ડીશમાં ફણસી નો ઉપયોગ કરતા હોઈએ છીએ આજે મેં ફણસી નો ઉપયોગ કરીને મોમોઝ રેડી કર્યા છે. Shweta Shah -
બીન્સ વર્મીસેલી પુલાવ (Beans Vermicelli Pulao Recipe In Gujarati)
આજે મેં વર્મીસેલી પુલાવ બનાવ્યો છે જે સ્વાદમાં તો સરસ છે સાથે-સાથે હેલ્ધી પણ છે આ પુલાવ બ્રેકફાસ્ટ, લંચ કે પછી ડિનર અથવા તો બાળકોનાં ટિફિનમાં પણ આપી શકાય છે#GA4#Week18#french beansMona Acharya
-
-
ફણસી નું શાક (French beans Sabji Recipe in Gujarati)
#GA4#Week18#Freanch Beans#ફણસીફણસી માંથી ઘણી બધી વેરાયટી બને છે જેમ કે પુલાવ, બિરયાની, સુપ,શાક, પંજાબી શાક, મેકો્ની,મેકસીકન સલાડ, ફા્ઈડ રાઇસ ... વગેરે વગેરે...આજે મેં ફણસી નું શાક બનાવ્યું છે. જે રોટલી ,પરોઠા કે ભાખરી અને રાઇસ સાથે ખાઈ શકાય છે સરસ લાગે છે...Apeksha Shah(Jain Recipes)
-
ફ્રેન્ચ બીન્સ સોયાબીન પુલાવ (French Beans Soyabean Pulao Recipe in Gujarati)
#GA4#week18**આજે બધા માટે ફણસી ,સોયાબીન chunks બધા શાક ઉમેરી પુલાવ બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
-
કોબી કોફ્તા કરી (Gobi Kofta Curry Recipe in Gujarati)
#GA4#Week24કોફ્તા એમ પણ પણ બાળકો ને ભાવે છે ..તો ફુલાવર ના કોફ્તા કરી તેની સાથે કરી પરોઠા ને પુલાવ સાથે યમ્મી લાગે છે... Dhara Jani -
ફ્રેન્ચ બીન્સ રીંગણ નુ શાક (French Beans Ringan Shak Recipe In Gujarati)
એકલું પણ બનાવાય.પરંતુ સાથે મેળવણ હોય તો વધારે સ્વાદિષ્ટ લાગે છે..ભાત સાથે ખાવાનું હતું એટલે થોડું રસા વાળુ કર્યું.. Sangita Vyas -
-
-
ફણસી- ગાજર સબ્જી (French Beans Carrot Sabji Recipe In Gujarati)
#GA4#Week18#cookpadguj#cookpad#cookpadindia#Frenchbeans- ફણસીfrench beans- ફણસી માં પોષક તત્વો ભરપૂર હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ વિટામીન એ અને બી પૂરતા પ્રમાણમાં હોય છે. તેમાં ઘણા પ્રકારના મિનરલ્સ જેમકે આયર્ન, પોટેશિયમ, કોપર ,બીટા કેરાટીન તેમજ પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. અઠવાડિયામાં એક વખત ફણસીનું સેવન કરવું જ જોઈએ Neeru Thakkar -
-
ફ્રેન્ચ બીન્સ નું શાક (French Beans Shak Recipe In Gujarati)
અમે ફ્રેન્ચ બીન્સ ને પોશો કહીએ .અલગ અલગ રીતે કાપીને બનાવાય..આજે મે એકદમ નાના ટુકડા કરીને લસણ માંબનાવ્યું છે..બેઝિક મસાલા સાથે પૌષ્ટિક શાકનેમેં રોટલી સલાડ અને ગુલાબજાંબુ ( ઘરે બનાવેલા)સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
ચીલી બીન્સ સૂપ(Chilli Beans Soup Recipe in Gujarati)
#GA4#week12#key words beansશિયાળો ચાલુ થાય એટલે અવનવા સૂપ બનતા હોય છે.જ્યારે ફુલ ઠંડી અને ગરમ ગરમ સૂપ ની મજા જ અલગ હોય છે.આજે બિન્સ માંથી સૂપ બનાવ્યો તેમાં કિડનીબીન્સ અને બેકડ બીન્સ નો ઉપયોગ કર્યો છે અને ફ્રેશ ફ્રેન્ચ બીન્સ નો પણ .. Namrata sumit -
ફણસી વડી નું શાક (French Beans Vadi Shak Recipe In Gujarati)
#Fam#post#EB#week5#cookpadindia#cookpad_gujફણસી એ વિટામિન સી,એ, બી1, બી2 અને ફોલિક એસિડ થી સમૃદ્ધ એવું શાક છે જેના અંદર બીજ હોય છે જે ફણસી ને વધુ પકવતા આગળ જતાં મળે છે. વિટામિન્સ ની સાથે ફણસી માં ખનીજ તત્વો જેવા કે કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝીંક,લોહતત્વ અને મેગ્નેશિયમ રહેલા છે. તો આપણે અઠવાડિયા માં એક વાર ફણસી નો ઉપયોગ આપણા ભોજન માં કરી તેના પોષકતત્વો નો લાભ મેળવવો જોઈએ.ફણસી નો ઉપયોગ શાક સિવાય વિદેશી વાનગીઓ માં પણ થાય છે.મારા ઘરે ફણસી નું શાક ચોળા ની વડી સાથે બને છે જે બહુ સ્વાદિષ્ટ બને છે. Deepa Rupani -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#30mins#ChooseToCookઆ શાક મારા વ્હાલા દિકરા ને ખુબ ભાવે છે. જ્યારે કંઈ જ વિચાર ના આવે કે શું બનાવવું ત્યારે મારો દિકરો હંમેશા આ શાક બનાવવા suggest કરે છે. મારી જોડે થી શીખી અને હવે મારા કરતાં પણ સરસ બનાવે છે. Jigisha Modi -
મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabપકોડા કરી તો આપને બનાવતા હોઈ જ પણ આજે મેગી નો ઉપયોગ કરી મેગી પકોડા કરી બનાવી જેને મેગી કોફતા કરી પણ કહી શકાય. Namrata sumit -
ફણસી નુ પંજાબી શાક (French Beans Punjabi Sabji Recipe In Gujarati)
અત્યારે ફણસી ખૂબ સરસ આવે છે તેનૂ શાક પણ ટેસ્ટી લાગે છે Jenny Shah -
મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
#LOઆગળ ના દિવસ ની વધેલી ઈડલી નો આટલો સરસ ઉપયોગ કરી ને આપ પણ બનાવો મસાલા ઈડલી બપોરે લાગતી નાની ભૂખ માટે નું આ સારું option chhe Jigisha Modi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14430635
ટિપ્પણીઓ