કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવાના ગુલાબજાંબુ (Rava Gulabjamun Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવાના ગુલાબજાંબુ (Rava Gulabjamun Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવાના ગુલાબજાંબુ (Rava Gulabjamun Recipe In Gujarati)

Amruta Chhaya
Amruta Chhaya @cook_25302033

#GA4
#Week18

#GA4
#Week18

વધુ વાંચો

રવાના ગુલાબજાંબુ (Rava Gulabjamun Recipe In Gujarati)

Amruta Chhaya
Amruta Chhaya @cook_25302033

#GA4
#Week18

#GA4
#Week18

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫-૪૦ મિનિટ
૨ - ૩ લોકો માટે
  • ૧ કપરવો
  • ૫૦૦ ગ્રામ ખાંડ
  • ૨ કપદૂધ
  • ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  • તેલ જરૂર મુજબ
  • ૩ કપપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫-૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલામાં પાણી લેવું અને ગેસ પર ગરમ કરવા મૂકવું. પછી એમાં ખાંડ ઉમેરી ખાંડને સરખી રીતના ઓગાળી લેવી. ખાંડ ઓગળી જાય પછી એને લગભગ ૧૦ મિનિટ સુધી એને ઉકાળવા દેવું જેને કરીને સારી ચાસણી તૈયાર થાય

    રવાના ગુલાબજાંબુ (Rava Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રવાના ગુલાબજાંબુ (Rava Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજી બાજુ એક પેનમાં દૂધ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું.દૂધને થોડીક વાર માટે હલાવતા રહેવું જેને કરીને એ પેનમાં ચોંટે નહીં

    રવાના ગુલાબજાંબુ (Rava Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એમાં ધીમે ધીમે રવો ઉમેરા તો જવો. રવો દૂધ ને ચૂસી લે ત્યાં સુધી એને હલાવતા રહેવું સરખી રીતના. પછી એમાં ઇલાયચી પાઉડર ઉમેરી અને સરખી રીતના હલાવી લેવું

    રવાના ગુલાબજાંબુ (Rava Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ મિશ્રણને ઠંડુ થવા દેવું પછી એના નાના નાના લૂવા કરી લેવા.

  5. 5

    બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય ત્યાર બાદ એમાં બનાવેલા લુવા સરખી રીતના તળી લેવા.

    રવાના ગુલાબજાંબુ (Rava Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એ તળેલા લુવા ઠંડા થાય પછી એને ચાસણીમાં ડૂબાડી દેવા.

    રવાના ગુલાબજાંબુ (Rava Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    લગભગ ચારથી પાંચ કલાક પછી એ લુવા ચાસણીમાં સરખી રીતના ભળી જશે

    રવાના ગુલાબજાંબુ (Rava Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રવાના ગુલાબજાંબુ (Rava Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી એ જાંબુ ને સર્વ કરવા

    રવાના ગુલાબજાંબુ (Rava Gulabjamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Amruta Chhaya
Amruta Chhaya @cook_25302033
પર January 17, 2021 11:17

ટિપ્પણીઓ

Alpa Garmora
Alpa Garmora @cook_28209632
January 17, 2021 11:44
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી Gulab Jamun

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
  2. ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
  3. વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
  4. પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
  5. ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
  1. ફણસી નું શાક (French Beans Sabji Recipe in Gujsrati)
  2. મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati)
  3. રાજગરા ની ચીકી (Rajgara Chiki Recipe In Gujarati)
  4. ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14430698
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close