પનીર પાસ્તા મેગ્ગી નૂડલ્સ સીઝલર (Paneer Pasta Maggi Noodles Sizzler Recipe In Gujarati)

Dhara Kiran Joshi @cook_16609692
પનીર પાસ્તા મેગ્ગી નૂડલ્સ સીઝલર (Paneer Pasta Maggi Noodles Sizzler Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાસ્તા, નુડલ્સ ને બાફી લો અને બટાકા ને પણ બાફી ને બારીક કાપી લો અને ત્યાર પછી બધા શાક ભાજી ને ધોઈ ને કાપી લો.
- 2
હવે ગેસ ઉપર એક પેન મૂકી ને તેમાં બે ચમચી ઓઈલી ઓઇલ નાખી ને આદું લસણ અને બધા સમારેલા શાક ભાજી ને પેન મા નાખી ને બ્રાઉન થાય ત્યાં સુધી રહેવાં દો હવે તેમાં પનીર અને બાફેલા પાસ્તા અને મેગ્ગી અને નુડલ્સ નાખી ને તેમાં ગરમ મસાલો અને મેગ્ગી મસાલો અને પાસ્તા પિઝા સોસ નાખી અને ટમેટો પેસ્ટ નાખી બધુ બરાબર મિક્સ કરી લો અને થોડી વાર મસાલા અંદર બરાબર મિક્સ થાય ત્યાં સુધી રહેવાં દો.
- 3
ત્યાર બાદ એક સિઝલર પ્લેટ માં લેટુસના પત્તાં મૂકીને તેના ઉપર બનાવેલું પનીર પાસ્તા મેગ્ગી નુડલ્સ સિઝ્ઝલર નાખીને ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે "પનીર પાસ્તા મેગ્ગી નુડલ્સ સિઝ્ઝલર".
ધનેશ્વરી કિરણકુમાર જોશી. - 4
Similar Recipes
More Recipes
- એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
- પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
- ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
- વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
- ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14433976











ટિપ્પણીઓ