કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરી ના થેપલા (Bajari Thepla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરી ના થેપલા (Bajari Thepla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાજરી ના થેપલા (Bajari Thepla Recipe In Gujarati)

Henal Kothadiya _ #HENALs_Kitchen
Henal Kothadiya _ #HENALs_Kitchen @cook_25192687
Gandhinagar

#GA4 #Week19
#Methi
#મેથી_ભાજી
#બાજરી_ના_થેપલા
#cookpadindia
#CookpadGujarati

#GA4 #Week19
#Methi
#મેથી_ભાજી
#બાજરી_ના_થેપલા
#cookpadindia
#CookpadGujarati

વધુ વાંચો

બાજરી ના થેપલા (Bajari Thepla Recipe In Gujarati)

Henal Kothadiya _ #HENALs_Kitchen
Henal Kothadiya _ #HENALs_Kitchen @cook_25192687
Gandhinagar

#GA4 #Week19
#Methi
#મેથી_ભાજી
#બાજરી_ના_થેપલા
#cookpadindia
#CookpadGujarati

#GA4 #Week19
#Methi
#મેથી_ભાજી
#બાજરી_ના_થેપલા
#cookpadindia
#CookpadGujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  • 1 કપબાજરી નો લોટ
  • 1/4 કપઘઉં નો લોટ
  • 1 કપમેથી
  • 1/4 કપકોથમીર
  • 1 ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીધાણાજીરું
  • 1/2 ચમચીકાળા તલ
  • 1/2 ચમચીસફેદ તલ
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીદૂધ ની મલાઈ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બેઉ લોટ લો. ત્યારબાદ તેમાં મેથી, કોથમીર ઉમેરો. પછી આદુ, મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ મીઠું, હળદર, ધાણાજીરું, સફેદ અને કાળા તલ, તેલ નું મોણ ઉમેરો અને દૂધ ની મલાઈ ઉમેરો. ત્યારબાદ બધું મિક્સ કરો સરખું.

    બાજરી ના થેપલા (Bajari Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાણી ધીમે ધીમે ઉમેરતા જઈ લોટ બાંધો. પછી તેને ઢાંકી ને 10 મીન રહેવા દો.

    બાજરી ના થેપલા (Bajari Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    10 મિનિટ પછી લોટ ને 1 મિનિટ સુધી કસણો. ત્યારબાદ નાના લુવા બનાવી લો.

  4. 4

    હવે સૂકો લોટ લગાવી થેપલા વણી લો.

    બાજરી ના થેપલા (Bajari Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરી ના થેપલા (Bajari Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ મીડીયમ ફ્લેમ ઉપર પેન ગરમ કરી તેમાં થેપલા સેકો. પેહલા 30 સેકન્ડ પછી સાઇડ બદલો. ત્યારબાદ બેઉ બાજુ તેલ અથવા ઘી લગાવો. સરખા સેકી લો.

    બાજરી ના થેપલા (Bajari Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગરમ ગરમ જ સર્વ કરો. ચા જોડે. એન્જોય..

    બાજરી ના થેપલા (Bajari Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બાજરી ના થેપલા (Bajari Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Henal Kothadiya _ #HENALs_Kitchen
Henal Kothadiya _ #HENALs_Kitchen @cook_25192687
પર January 18, 2021 17:13
Gandhinagar
i just love to cook.❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
January 18, 2021 18:17
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાજરા થેપલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માટલા ઊંધિયું (Matla Undhiyu Recipe In Gujarati)
  2. મેથી ભાત થેપલા (Methi Rice Thepla Recipe In Gujarati)
  3. ટોપરાની ચીકકી (Coconut Chikki Recipe In Gujarati)
  4. પ્રેશર કૂક વેજ. પુલાવ (Pressure Cook Veg. Pulav Recipe In Gujarati)
  5. મેથી મસાલા પૂરી (Methi Masala Puri Recipe In Gujarati )
  1. ગ્રીન વેજ પુલાવ (Green Veg Pulao Recipe In Gujarati)
  2. સફેદ તલ ની સાની (WhiteTil Sani Recipe In Gujarati)
  3. મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
  4. પાપડી મેથીના મુંઠિયા નું શાક (Papadi Methi Muthiya Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14439050
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close