કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી મટર પસંદા (Methi Matar Pasanda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી મટર પસંદા (Methi Matar Pasanda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી મટર પસંદા (Methi Matar Pasanda Recipe In Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

#GA4 #Week19

#GA4 #Week19

વધુ વાંચો

મેથી મટર પસંદા (Methi Matar Pasanda Recipe In Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

#GA4 #Week19

#GA4 #Week19

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ગ્રેવી માટે
  • 1 કપકોબી
  • 1/2 કપવટાણાની છાલ (ઓપશનલ)
  • 1/2 કપપાણી
  • 1/2 કપદૂધ
  • 1-2ટીસ્પુન મરચાની પેસ્ટ
  • 2ટીસ્પુન આદુની પેસ્ટ/ છીણ
  • 1/2-1ટીસ્પુન તજ લવિંગનો પાઉડર (અથવા એક ટુકડો તજ અને 1-2 લવિંગ)
  • સબ્જી માટે
  • 1/4 કપદૂધ
  • 1/4 કપદહીં
  • 1/2ટીસ્પુન બેસન/ચણાનો લોટ
  • 1 કપમેથી
  • 1/2-1 કપબાફેલા વટાણા
  • 1ટીસ્પુન તેલ
  • 1/2ટીસ્પુન જીરૂં
  • 1/2ટીસ્પુન કસૂરી મેથી
  • સ્વાદમુજબ મીઠું
  • 1ટીસ્પુન ગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કૂકરમાં ગ્રેવીની બધી સામગ્રી ભેગી કરી 2 સીટી વગડાવો અને ઠંડુ કરી પેસ્ટ બનાવો.

    મેથી મટર પસંદા (Methi Matar Pasanda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી મટર પસંદા (Methi Matar Pasanda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દહીંમાં દૂધ, ચણાનો લોટ નાખી બરાબર ફેટીને મિક્સ કરો.

    મેથી મટર પસંદા (Methi Matar Pasanda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પેનમાં તેલ ગરમ કરી જીરાનો વઘાર કરો. કસૂરી મેથી નાખી 1 મિનિટ સાંતળો.

    મેથી મટર પસંદા (Methi Matar Pasanda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મેથી નાખો 1 મિનિટ રાંધો. ગ્રેવી, દહીંનું મિશ્રણ નાખી મિક્સ કરી 1-2 મિનિટ ચઢવા દો.

    મેથી મટર પસંદા (Methi Matar Pasanda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મીઠું, ગરમ મસાલો, વટાણા અને જરૂર મુજબ પાણી નાખી 2 મિનિટ ઢાંકીને ચઢાવો. તૈયાર..

    મેથી મટર પસંદા (Methi Matar Pasanda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી મટર પસંદા (Methi Matar Pasanda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી મટર પસંદા (Methi Matar Pasanda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર January 19, 2021 07:34

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી લીલા વટાણા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તંદૂરી ઢોસા (tandoori dosa Recipe in Gujarati)
  2. સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
  3. નૂડલ્સ ફ્રેન્કી (Noodles Frankie Recipe In Gujarati)
  4. મટર પનીર વિથ હોમ મેડ મલાઈ પનીર(Matar Paneer Recipe In Gujarati)
  5. વેજીટેબલસ પુલાવ (Veg. Pulao Recipe in Gujarati)
  1. મેથી બેસન નું શાક (Methi Besan Shak Recipe In Gujarati)
  2. મીક્સ વેજીટેબલ પુલાવ (Mix Vegetable Pulao Recipe In Gujarati)
  3. મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  4. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14439447
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close