મેથી મટર પસંદા (Methi Matar Pasanda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકરમાં ગ્રેવીની બધી સામગ્રી ભેગી કરી 2 સીટી વગડાવો અને ઠંડુ કરી પેસ્ટ બનાવો.
- 2
દહીંમાં દૂધ, ચણાનો લોટ નાખી બરાબર ફેટીને મિક્સ કરો.
- 3
પેનમાં તેલ ગરમ કરી જીરાનો વઘાર કરો. કસૂરી મેથી નાખી 1 મિનિટ સાંતળો.
- 4
મેથી નાખો 1 મિનિટ રાંધો. ગ્રેવી, દહીંનું મિશ્રણ નાખી મિક્સ કરી 1-2 મિનિટ ચઢવા દો.
- 5
મીઠું, ગરમ મસાલો, વટાણા અને જરૂર મુજબ પાણી નાખી 2 મિનિટ ઢાંકીને ચઢાવો. તૈયાર..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર મેથી મટર (Paneer Methi Matar Recipe In Gujarati)
ઢાબા સ્ટાઈલ પનીર મેથી મટર#GA4#Week19#methi Payal Mehta -
-
-
-
-
-
-
મેથી મટર મલાઈ(methi matar malai recipe in Gujarati)
#સુપરશેફ1#શાકએન્ડકરીસમેથી ખુબ જ ગુણકારી છે. પણ તે સ્વાદ માં કડવી હોવાથી બાળકો અને ઘણા લોકો તેને પસંદ કરતાં નથી. પણ જો તેને મેથી મટર મલાઈ જેવા પંજાબી કરી ના સ્વરૂપ માં પીરસવામાં આવે તો નાના મોટા સૌ ને ખુબ જ ભાવે છે કારણ કે મેથી ની કડવાશ મટર, મલાઈ અને દૂધ થી સંતુલિત થઇ જાય છે અને મેથી ના ગુણો નો લાભ તેઓ મેળવી શકે છે. Vaibhavi Boghawala -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#GA4#WEEK19#METHI મેથી એ આપણા સ્વાસ્થય માટે ખૂબ ગૂળકારી છે Dimple 2011 -
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4#મેથી#મેથીનીપંજાબીસબ્જી#cookpadgujrati#cookpadindiaશિયાળા માં લીલી ભાજી ઓ બહુ સરસ અને તાજી આવે છે.અલગ અલગ પ્રકારે આપડે એનો ખાવા માં ઉપયોગ કરીએ છીએ.તો આજે આપડે મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને મસ્ત ટેસ્ટી અને healthy પંજાબી સબ્જી બનાવીશું.આમાં બધી j હેલ્ઘી વસ્તુ ઉપયોગ માં લઈશું.કોઈ ને ખબર જ નહિ પડે કે આ વસ્તુ આમાં નાખી હશે.અને ખાસ કરી ને બાળકો માટે જેઓ ને બિલકુલ ખબર નહિ પડે .અને હોશે હોશે ખાઈ લેશે.તો ચાલો સિક્રેટ રિવિલ કરીએ 😀 Hema Kamdar -
કાજુ-મેથી મટર મલાઈ(Kaju-Methi mutter malai Recipe in Gujarati)
વિન્ટર માં બધું ગ્રીન વેજીટેબલ આવતા હોય તો તેમનો યુઝ કરી અને સાથે કોરીએન્ડર પરાઠા જે એકદમ પંજાબી ટેસ્ટ આપે છે..... તથા વ્હાઈટ ગ્રેવી સબ્જી જે થોડો સ્વીટ ટેસ્ટ પણ આપે છે ખરેખર યમી બને છે.💚💚💚💚 Gayatri joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14439447
ટિપ્પણીઓ