કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap) રેસીપી મુખ્ય ફોટો

પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap)

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad

#GA4
#Week19
#Tandoori
#tiktoktrendingwrap
#periperitandooripaneerwrap
#cookpadindia

આ રેપ ને મેં ટીકટોક માં વાયરલ થયેલા ટ્રેન્ડીંગ ટોર્ટીલા રેપ થી inspire થઈને બનાવ્યું છે. આ વાયરલ રેપ ને અલગ અલગ પ્રકારના સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે. મેં આર એફ ઘઉંના લોટમાંથી બનાવ્યો છે પણ તમે મેંદામાંથી પણ બનાવી શકો છો. એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા આ રેપ ને એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
૨
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૧ કપઘઉંનો લોટ
  3. ૨ ટેબલસ્પૂનતેલ
  4. ૩ ટેબલસ્પૂનપેરી પેરી સોસ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ટી સ્પૂનતંદૂરી મસાલો
  7. ૪ચીઝ સ્લાઈસ
  8. ડુંગળી ની સ્લાઈસ
  9. કેપ્સીકમ ની સ્લાઈસ
  10. સમારેલી કોબીજ
  11. બટર
  12. ૪ ટેબલસ્પૂનમેયોનીઝ
  13. સર્વ કરવા માટે ટોમેટો કેચઅપ
  14. પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું અને તેલ ઉમેરીને થોડું પાણી લઇ ને રોટલી જેવો લોટ બાંધી લો.

    પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap) રેસીપી સ્ટેપ1ફોટો
    પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પનીર ને મોટા ચોરસ ટુકડામાં પાતળું કાપી લો. હવે પનીરને એક બાઉલમાં લઈ એમાં પેરી પેરી સોસ અને તંદુરી મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

    પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap) રેસીપી સ્ટેપ2ફોટો
    પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તંદુરી પનીર ને ગ્રીલ પેન માં બંને બાજુ ગ્રીલ કરી લો કે પછી તવા પર બટર લગાવીને શેકી લો.

    પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap) રેસીપી સ્ટેપ3ફોટો
    પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બાંધેલા લોટમાંથી પતલી રોટલી વણી લો અને એ રોટલી ને બંને બાજુ તવા પર શેકી લો. શેકેલી બધી રોટલી ને કપડામાં વીંટાળીને મૂકો.

    પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap) રેસીપી સ્ટેપ4ફોટો
    પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ડુંગળી અને કેપ્સિકમને ગોળ કાપી લો અને કોબીજને સ્લાઈસ કરી લો.

    પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે શેકેલી એક રોટલી લો અને એને ચાકુ ની મદદથી વચ્ચેથી કાપો કરો. હવે રોટલીની ચાર બાજુ પર સ્ટફિંગ પાથરો. એક બાજુ પર ગ્રીલ કરેલું પનીર મુકો, એક બાજુ બધા કાપેલા વેજિટેબલ્સ મુકો, એક બાજુ ચીઝ સ્લાઈસ મુકો અને એક બાજુ મેયોનીઝ લગાવો. વેજિટેબલ્સ માં થોડો ટોમેટો કેચપ અને પેરી પેરી સોસ ઉમેરો. હવે આ રેપ ને ફોલ્ડ કરવા માટે પનીર ની સાઇડ લઈને વેજિટેબલ્સ ની સાઇડ ઉપર મૂકો અને હવે એ સાઈડ ઉપાડીને ચીઝ પર મૂકો અને પછી ઉપાડીને મેયોનીઝ પર મૂકો.

    પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તૈયાર કરેલા રેપ ને ગ્રીલર માં બંને બાજુ બટર લગાવીને ગ્રીલ કરી લો. બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી કરી લો. આપણો એકદમ ટેસ્ટી અને હેલ્ધી પેરી પેરી તંદુરી પનીર રેપ ને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

    પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap) રેસીપી સ્ટેપ7ફોટો
    પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ટીકટોક માં વાયરલ થયેલા આ રેપ અલગ-અલગ સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે. બાળકોને આ રીતે તમે વેજિટેબલ્સ બનાવીને ખવડાવશો તો એમણે ખાવાની પણ મજા પડી જશે.

    પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap) રેસીપી સ્ટેપ8ફોટો
    પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
પર January 19, 2021 18:30
Ahmedabad
Youtuberhttps://m.youtube.com/c/Rinkalskitchen
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Neeti Patel
Neeti Patel @Neeti3699
January 23, 2021 07:52
Just fabulous 👌🤩
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
  2. તંદૂરી ઢોસા (tandoori dosa Recipe in Gujarati)
  3. નૂડલ્સ ફ્રેન્કી (Noodles Frankie Recipe In Gujarati)
  4. મટર પનીર વિથ હોમ મેડ મલાઈ પનીર(Matar Paneer Recipe In Gujarati)
  5. વેજીટેબલસ પુલાવ (Veg. Pulao Recipe in Gujarati)
  1. મટર પનીર (Matar paneer recipe in Gujarati)
  2. મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)
  3. મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
  4. મટર પનીર નું શાક(Matar Paneer Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14445140
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close