મટર પનીર નું શાક(Matar Paneer Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પૅન લો તેમાં તેલ,ઘી અને ખડા મસાલા ઉમેરો જીરુ ઉમેરો
- 2
પછી તેમાં આદુ,લસણની પેસ્ટ અને ડુંગળી ની ટેસ્ટ ઉમેરો પછી તેને ચડવા દો મસાલા ઉમેરો
- 3
પછી તેને મિક્સ કરી અને ટમેટાની પ્યૂરી ઉમેરો પછી તેમાં પાણી ઉમેરી અને તેને ચડવા દો પછી તેને મિક્ષ કરી લો
- 4
કસૂરી મેથી, કિચન કિંગ મસાલો અને મીઠું ઉમેરો એક પેન લો તેમાં તેલ ઉમેરો પછી તેમા પનીર ઉમેરો
- 5
બધા મસાલા ઉમેરો પછી તેને મિક્ષ કરી અને વટાણા ઉમેરો
- 6
પછી ગ્રેવી વાળા પેનમાં વટાણા અને પનીર ઉમેરો પછી તેને મિક્ષ કરો પછી તેને ઢાંકણ ઢાંકીને ચડવા દો
- 7
એક મિનિટ પછી ચડી જાય પછી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#Week2#Cookpadindia#Cookpadgujaratiવિન્ટર કિચન ચેલેન્જ Week2 રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્વાદિષ્ટ Ramaben Joshi -
-
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KSશિયાળા માં ગરમા ગરમ પંજાબી સબ્જી ખાવાની મજા આવે. Richa Shahpatel -
-
-
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati#food lover# nidhi Amita Soni -
-
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં વટાણા ખૂબ સરસ મળે છે તો વટાણા અને પનીર નું કોમ્બિનેશન કરી ને આ સબ્જી બનાવી છે જે મારા દીકરા ને ખૂબ ભાવે છે.#KS Urvee Sodha -
-
-
-
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
#KSKitchen star challengeMy Cookpad Recipe Ashlesha Vora -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#WEEK2મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જેને મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટા ની ગ્રેવી માં પકાવીને બનાવવામાં આવે છે આ સબ્જીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કાજુની પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે કાજુની પેસ્ટ એને ક્રીમી અને ઘટ્ટ બનાવે છે.આ સબ્જીને બપોરે અથવા રાત્રે જમવામાં રોટી પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે.તો આવો આપણે જાણીએ મટર પનીર બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7#cookpadgujarati Ankita Tank Parmar -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS Challange#Cookpadindia#Cookpadgujrati#મટર પનીરરેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર Vaishali Thaker -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiમટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ શાક છે જેને મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણાને મસાલેદાર ડુંગળી- ટામેટાંની ગ્રેવીમાં મસાલા ઉમેરી પકાવીને બનાવવામાં આવે છે. આ શાકને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કાજુની પેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, કાજુની પેસ્ટ ગ્રેવીને ક્રીમી (મલાઇદાર) અને ઘટ્ટ બનાવે છે. Ankita Tank Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14409094
ટિપ્પણીઓ