પીના કોલાડા માકટેલ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14456192
એક ઊંડા વાસણમાં નારિયેળનું પાણી, પાઈનેપલ જ્યુસ અને નારીયેળ ની મલાઈ ભેગી કરી બેલન્ડર ફેરવો હવે આ મિશ્રણને એક લાંબા ગ્લાસ માં ભરો હવે તેમાં સોડા ઉમેરો અને તેને તરત જ પાઈનેપલ ના ટુકડા સાથે સજાવી સર્વ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ