કોથમીર થેપલા (Coriander Thepla Recipe In Gujarati)

patel dipal @cook_26495419
કોથમીર થેપલા (Coriander Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ને ચાળી લો તેમાં તલ, અજમો, જીરૂ અને હળદર નાખો.
- 2
પછી તેમાં પીસેલા આદુ અને મરચાં નાંખોઅને સમારી ને ધોયેલી કોથમીર નાખો.
- 3
પછી તેમાં મીઠું અને તેલ નું મોણ નાખી ને લોટ બાંધી લો.
- 4
તેના લુઆ કરી થેપલા વણી લો અને તવા પર શેકી લો.
- 5
ગરમ ગરમ પીરસો..... અથાણાં સાથે અથવા ચા સાથે.
Similar Recipes
-
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4#Week20Key word: Thepla#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઘઉં બાજરાનાં થેપલા (Wheat Bajra Thepla Recipe in Gujarati)
#GA4#week24#bajraGhaubajra na thepla patel dipal -
-
ઘઉં -બાજરી ના લોટ ના લસણવાળા થેપલા (Wheat Garlic Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Nisha -
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20Keyword: Thepla Nirali Prajapati -
-
-
-
-
જુવાર બાજરી મેથી ના થેપલા (Jowar Bajri Methi Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Reshma Tailor -
મેથી બાજરીના થેપલા (Methi Bajri Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepla#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaમેથી ના થેપલા મારી પ્રીય આઈટમ છે તેથી મે આજે થેપલા બનાવ્યા છે. Vk Tanna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14492919
ટિપ્પણીઓ