મસાલા થેપલા (Masala Thepla Recipe in Gujarati)

Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
શેર કરો

ઘટકો

  1. બાઉલ ઘઉંનો લોટ
  2. ૧ ચમચીચણાનો લોટ
  3. ૧ ચમચીહળદર
  4. ૧ ચમચીધાણાજીરું
  5. ૧ ચમચીમરચુ પાઉડર
  6. અળધી ચમચી હિંગ
  7. સ્વાદાનુસાર મીઠું
  8. તેલ મોણ માટે અને પકવવા માટે
  9. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ લઇ તેને ચારણી વડે ચાળી લો પછી તેમાં ચણાનો લોટ નાખી તેલનું મોણ ઉમેરી અને બધા મસાલા એડ કરી મિશ્ર કરો.

  2. 2

    ત્યારબાદ તેમા જરૂર મુજબ પાણી ઉમેરી કણકને તૈયાર કરો.

  3. 3

    પછી થોડીવાર કણકને ઢાંકીને રાખી દો.પછી તેના લુવા કરીને વણીને તેને તેલથી બંને સાઇડ શેકી લો.

  4. 4

    થેપલાને ચા અથવા સલાડ સાથે સર્વ કરો તો તૈયાર છે થેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

Similar Recipes