કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ દમ પુલાવ (Veg Dum Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ દમ પુલાવ (Veg Dum Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ દમ પુલાવ (Veg Dum Pulao Recipe In Gujarati)

Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
Umergam

#GA4
#Week19
#પુલાવ

#GA4
#Week19
#પુલાવ

વધુ વાંચો

વેજ દમ પુલાવ (Veg Dum Pulao Recipe In Gujarati)

Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
Umergam

#GA4
#Week19
#પુલાવ

#GA4
#Week19
#પુલાવ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ થી ૩
  • ૧ નંગગાજર 🥕
  • ૨ નંગટામેટાં
  • ૨ નંગલીલી ડુંગળી
  • ૧ વાટકીવટાણા
  • ૧ટૂકડો કોબીજ
  • ૧ નંગકેપ્સીકમ
  • ૨ ચમચીઆદુ મરચાંઅને લસણની પેસ્ટ
  • રાંધેલા ભાત
  • ૨ ચમચીતેલ
  • ૨ ચમચીબટર
  • તજ, લવિંગ, બાદિયાન,મરી, તમાલપત્ર, સૂકા લાલ મરચાં
  • કાજુ અને દ્રાક્ષ
  • 1 ટે. સ્પૂનપુલાવ મસાલો
  • ૨ ચમચીલીંબુનો રસ
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2ચમચી હળદર પાઉડર
  • ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  • સ્વાદ અનુસારમીઠું
  • કોથમીર ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધાં જ વેજીટેબલ ને સમારી લો અને વટાણા ને બાફી લેવા

    વેજ દમ પુલાવ (Veg Dum Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ દમ પુલાવ (Veg Dum Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક તપેલીમાં તેલ મૂકી તેમાં તજ, લવિંગ, બાદિયાન,મરી, તમાલપત્ર, સૂકા લાલ મરચાં નાખીને તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરો હવે તેમાં બધા જ વેજીટેબલ ને નાખી ને બરાબર મિક્સ કરો અને ૩ થી ૪ મિનિટ સુધી પાકવા દો

    વેજ દમ પુલાવ (Veg Dum Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ દમ પુલાવ (Veg Dum Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ દમ પુલાવ (Veg Dum Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ટામેટા નાખી અને થોડીવાર ચડવા દો પછી તેમાં હળદર, મીઠું, લાલ મરચું, ધાણાજીરું, પુલાવ મસાલો અને બટર, કાજુ અને દ્રાક્ષ નાખી ને બરાબર મિક્સ કરો અને એક તરફ ની જેમ ચમચા વડે કરી લો

    વેજ દમ પુલાવ (Veg Dum Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ દમ પુલાવ (Veg Dum Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ દમ પુલાવ (Veg Dum Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે વેજીટેબલ બરાબર પાકી જાય એટલે તેમાં રાંધેલા ભાત નાખી ને એમને પણ ચમચા વડે સરખો પાથરી દો પછી તેના પર એક થાળીમાં થોડું પાણી નાખી ને પાકવા દો જેથી વેજી મસાલા નો ટેસ્ટ ઉપર ભાત સાથે મેચ થશે અને દાઝ પણ પર પડે

    વેજ દમ પુલાવ (Veg Dum Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ દમ પુલાવ (Veg Dum Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ દમ પુલાવ (Veg Dum Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તૈયાર છે વેજ દમ પુલાવ ઉપર થી થોડી કોથમીર નાખીને સર્વ કરો......

    વેજ દમ પુલાવ (Veg Dum Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ દમ પુલાવ (Veg Dum Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ દમ પુલાવ (Veg Dum Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
પર January 23, 2021 11:39
Umergam
I love to making different types recipe
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Sonal Karia
Sonal Karia @Sonal
January 28, 2021 16:22
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
  2. તંદુરી આલુ ટિક્કા (Tandoori Aloo Tikka Recipe In Gujarati)
  3. મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)
  4. વેજ મસાલા પુલાવ (Veg Masala Pulao Recipe In ગુજરાતી)
  5. તંદૂરી ઇડલી ટીક્કા (Tandoori idli tikka Recipe in Gujarati)
  1. રોસ્ટેડ વોલનટ મસાલા મિક્સ(Roasted Walnut Masala Mix Recipe In Gujarati)
  2. પુલાવ (Pulao Recipe In Gujarati)
  3. મેથીની પૂરી (Methi Puri Recipe In Gujarati)
  4. રોસ્ટેડ પોટેટો વિથ વોલનટ મસાલા મિકસ (Roasted Potato With Walnut Masala Mix Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14467357
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close