વેજ દમ પુલાવ (Veg Dum Pulao Recipe In Gujarati)

Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
Umergam
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ થી ૩
  1. ૧ નંગગાજર 🥕
  2. ૨ નંગટામેટાં
  3. ૨ નંગલીલી ડુંગળી
  4. ૧ વાટકીવટાણા
  5. ટૂકડો કોબીજ
  6. ૧ નંગકેપ્સીકમ
  7. ૨ ચમચીઆદુ મરચાંઅને લસણની પેસ્ટ
  8. રાંધેલા ભાત
  9. ૨ ચમચીતેલ
  10. ૨ ચમચીબટર
  11. તજ, લવિંગ, બાદિયાન,મરી, તમાલપત્ર, સૂકા લાલ મરચાં
  12. કાજુ અને દ્રાક્ષ
  13. 1 ટે. સ્પૂનપુલાવ મસાલો
  14. ૨ ચમચીલીંબુનો રસ
  15. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  16. 1/2ચમચી હળદર પાઉડર
  17. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  18. સ્વાદ અનુસારમીઠું
  19. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધાં જ વેજીટેબલ ને સમારી લો અને વટાણા ને બાફી લેવા

  2. 2

    પછી એક તપેલીમાં તેલ મૂકી તેમાં તજ, લવિંગ, બાદિયાન,મરી, તમાલપત્ર, સૂકા લાલ મરચાં નાખીને તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરો હવે તેમાં બધા જ વેજીટેબલ ને નાખી ને બરાબર મિક્સ કરો અને ૩ થી ૪ મિનિટ સુધી પાકવા દો

  3. 3

    હવે તેમાં ટામેટા નાખી અને થોડીવાર ચડવા દો પછી તેમાં હળદર, મીઠું, લાલ મરચું, ધાણાજીરું, પુલાવ મસાલો અને બટર, કાજુ અને દ્રાક્ષ નાખી ને બરાબર મિક્સ કરો અને એક તરફ ની જેમ ચમચા વડે કરી લો

  4. 4

    હવે વેજીટેબલ બરાબર પાકી જાય એટલે તેમાં રાંધેલા ભાત નાખી ને એમને પણ ચમચા વડે સરખો પાથરી દો પછી તેના પર એક થાળીમાં થોડું પાણી નાખી ને પાકવા દો જેથી વેજી મસાલા નો ટેસ્ટ ઉપર ભાત સાથે મેચ થશે અને દાઝ પણ પર પડે

  5. 5

    હવે તૈયાર છે વેજ દમ પુલાવ ઉપર થી થોડી કોથમીર નાખીને સર્વ કરો......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
પર
Umergam
I love to making different types recipe
વધુ વાંચો

Similar Recipes