#GA4#WEEK19
સૌ પ્રથમ મોસંબી ને ધોઈ લો ત્યાર પછી દરેક ના બે ભાગ કરી લેવા
મેન્યુઅલ જૂસર મા તેનો રસ કાઢી લેવો
ગરની થી ગાળી લો તેમાં સંચળ પાઉડર અને મરી નો ભુક્કો નાખી મિક્સ કરીને સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ જ્યુસ....
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ