મેથીના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)

himanshukiran joshi
himanshukiran joshi @cook_25909430

મેથીના મુઠીયા ફરસાણ તથા જમવામાં લેવામાં આવે છે આ સૌને ભાવતી વાનગી છે
#GA4
#Week19

મેથીના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)

મેથીના મુઠીયા ફરસાણ તથા જમવામાં લેવામાં આવે છે આ સૌને ભાવતી વાનગી છે
#GA4
#Week19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
ત્રણથી ચાર લોકો
  1. 1પણી મેથી
  2. 500 ગ્રામબાજરીનો લોટ
  3. ૧વાટકી ઘઉંનો લોટ
  4. ૧ વાટકીપૌવા
  5. 1 (1 વાટકી)દૂધી નું ખમણ
  6. 1 ચમચીઅજમા
  7. 1/2 ચમચીખાવાનો સોડા
  8. 1/2 વાટકીતેલ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  11. 1 ચમચીલસણ ની ટેસ્ટ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ઘઉંને બાજરીના લોટમાં સુધારેલી મેથી મિક્સ કરો.

  2. 2

    તેલનું મોણ નાખો બધા મસાલા એડ કરો આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને મીઠું અને મસાલા નાખો. સારી રીતે મિક્સ કરો

  3. 3

    હવે એને ઢોકળીયામાં મુઠીયા વાડી સ્ટીમ કરો પછી ઠંડા થવા દો અને પીસ કરો. કડાઈમાંમાં થોડું તેલ મૂકી વઘાર કરો. મુઠીયા સર્વ કરવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
himanshukiran joshi
himanshukiran joshi @cook_25909430
પર

Similar Recipes