ગાજર વટાણા પુલાવ (Carrot Pea Pulao Recipe in Gujarati)

Tejal Vijay Thakkar @cook_16330506
ગાજર વટાણા પુલાવ (Carrot Pea Pulao Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા 20 મિનિટ માટે પલાળી લો. પછી તપેલી ના પાણી મૂકી મીઠું ઉમેરી ઉકળે એટલે ભાત ઉમેરી લીંબુ નીચોવી દો 5 મિનિટ માં ભાત તૈયાર થઈ જશે. વધારા નું પાણી કાઢી લો અને છુટ્ટા કરો લો
- 2
હવે તેલ મૂકી ગરમ થાય એટલે આદુ લસણ ની પેસ્ટ ઉમેરી ડુંગળી ઉમેરી 2 મિનિટ સાંતળી ને ગાજર, વટાણા ઉમેરો.
- 3
મીઠું ઉમેરી 5 મિનિટ સાંતળી. મીઠું ઉમેરવા થી જલ્દી ચડી જશે. હવે રાંધેલા ભાત ઉમેરી મિક્સ કરી 1 મિનિટ ઢાંકી ધીમી આંચ પર રાખી ઉતારી લો. કઢી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476007












ટિપ્પણીઓ