મેથી ના ફ્રાય મુઠીયા (Methi Fry Muthiya Recipe in Gujarati)

Saroj Shah @saroj_shah4
મેથી ના ફ્રાય મુઠીયા (Methi Fry Muthiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ની ભાજી કાપી ધોઈ ને નિથારી લો
- 2
ઘઉં ના લોટ,બેસણ,મીઠુ આદુ મરચા ની પેસ્ટ, લીલા લસણ, મો,યન
- 3
યન નાખી બધુ બરોબર મિકસ કરો. 2ચમચી પાણી ઉમેરી ને સેમી કઠણ લોટ બાન્ધી લો લુઆ પાડી ને નાની નાની ગોલીયો બનાવી લો.
- 4
કઢાઈ મા તેલ ગરમ કરી ને મીડીયમ ફલેમ પણ કિસ્પી ગોલ્ડન બ્રાઉન તળી લો. ઠંડા કરી 10દિવસ સ્ટોર કરી શકો છો આ મુઠીયા ને ઉધિયા મા નાખી શકો છો, દાણા મુઠિયા ના શાક પાપડ મુઠિયા ના રસા વાલા શાક બનાવી શકો છો, ચૉય,કાફી સાથે પણ સ્નેકસ,ફરસાણ તરીકે એન્જાય કરી શકો છો.તૈયાર છે મલ્ટીપપસ"મેથી ના મુઠિયા"
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથી ના મુઠીયા ઢોકળા sandip Chotai -
ભાત ના મુઠિયા(bhat na muthiya recipe in gujarati)
#સુપરશેફ2#વીક ૨ ફલોર/લોટ#ઘઉ ના કકરા લોટ,#માઇઇબુક લંચ ના વધેલા ભાત ના ઉપયોગ કરી ને મે ભાત ના મુઠિયા રોલ બનાયા છે.બચે ભાત ને નવા રુપ આપી ને મજેદાર વાનગી બનાવી છે. ટી ટાઈમ સ્નેકસ ,,ઈવનીગ નાસ્તા મા એન્જાય કરી શકો છો ,સ્વાદિષ્ટ,લિજજતદાર સ્નેકસ ની રેસીપી જોઈયે.. Saroj Shah -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BW મેથી ના મુઠીયા ઉંધિયા માં નંખાય છે. આ મુઠીયા વગર ઉંધિયું ફિક્કુ લાગે. મેથી ના મુઠીયા નાસ્તા માં ચા કે કોફી સાથે લઈ શકાય છે.મેથી ના મુઠીયા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Rekha Ramchandani -
દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#મેથી#મેથી ના મુઠીયા thakkarmansi -
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#methiમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે મેથી ના મુઠીયા આશા રાખું છું આપને પણ ગમશે.. H S Panchal -
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મુઠીયા એ બાફેલ ગુજરાતી ફરસાણ છે જેને નાસ્તા અને હળવા ભોજન તરીકે પણ લઈ શકાય છે. મુઠીયા મા દુધી મેથી જેવા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. અલગઅલગ લોટ પણ વાપરી શકાય છે. અહીં મેં ઘઉં અને ચણાના લોટ નો ઉપયોગ કરી મેથી ના મુઠીયા બનાવ્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#GA4#Week12#besan Rinkal Tanna -
-
મેથી પૂરી(Methi Poori Recipe in Gujarati)
#GA4#Week 9 #Fried ,puri#cookbook#Diwali special.Namkeen મેથી ની ભાજી બજાર મા આવવાની શરુઆત થઈ ગયી છે. બાજરી ઘંઉ ના લોટ,મેથી ની ભાજી મિકસ કરી ને પૂરી બનાવી ને ફ્રાયઈડ ઢેબરા પૂરી બનાવી છે. નાસ્તા,ડીનર,લંચ મા કોઈ પણ સમય ખઈ શકાય છે. Saroj Shah -
-
-
-
મેથી ના મુઠીયા
શિયાળા ની એક ભાવતી વાનગી છે મેથી ના મુઠીયા. તેને ઊંધિયા માં કે દાણા મુઠીયા માં વપરાય છે. Leena Mehta -
મેથી ના મુઠીયા
આ વાનગી મેથી ની ભાજી ને ચણા ના લોટ થી બનાવા માં આવે છે...બાફેલા અથવા તળેલા. ગુજરાતી માં મુઠી એટલે હથેળી ને વળી ને બનેલી મુઠી ...એનો આકાર લંબગોળ બને છે જે આંગળીયો થી બને છે...એટલેજ એનું નામ મુઠીયા. ગોળ મેથી ના મુઠીયા ઊંધિયું, પાપડી-મુઠીયા જેવા અનેક વાનગી માં વપરાતા હોય છે. મુઠીયા ની અનેક પ્રકાર ના બને છે જેમ કે દૂધી ના મુઠીયા, બાજરા-મેથી ના મુઠીયા, પાલક ના મુઠીયા...મુખ્ય સામગ્રી પાર વાનગી નું નામ આધાર રાખે છે...બધાજ મુઠીયા ની વાનગીઓ ગરમ આરોગતી હોય છે. અહીં અપને ઊંધિયા માં વપરાય એવા ગોળ મેથી ના મુઠીયા બનાવતા શીખીયે. Jasmin Motta _ #BeingMotta -
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#GA4#Week19મેથી ની ભાજી ના મુઠીયાશિયાળા માં મેથી જેટલી ખવાય એટલી ખાઈ લેવી જોઈએ. મેં આજે મેથી ની ભાજી ના મુઠીયા બનાવ્યા છે. જે ઊંધિયા માં નાખવામાં આવે છે.અને વાલોળ - રીંગણાં ના શાક માં, શિયાળા ના લીલોતરી શાક માં ઉમેરી ને શાક નો સ્વાદ વધારી શકાય છે.આ મુઠીયા સવાર ની ચા સાથે પણ ટેસ્ટી લાગે છે. આ મુઠીયા ને ડબ્બા માં રાખી 4 - 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Jigna Shukla -
મેથી ના ગાંઠીયા (Methi Ganthiya Recipe In Gujarati)
#GA4#Week19#methiમેથી. સ્વાસ્થ્ય વર્ધક છે ગમે તે રૂપે ખાય શકાય થેપલા, શાક કે તેનો અન્ય ઉપયોગ કરી ને સિયદા માં મેથી ખૂબ ખવાય એટલી સારી આજે મેથી ના ગાઠીયા બનાવિયા છે જે સ્વાદિષ્ટ અને હેલ્ધી તથા બનાવવા પણ સરળ છે . Varsha Karia I M Crazy About Cooking -
વેજ મુઠીયા (Veg Muthiya Recipe in Gujarati)
મુઠિયા ગુજરાત ની ટ્રેડીશનલ વાનગી છે ,જુદા જુદા લોટ મા વિવિધ શાક ભાજી નાખી ને બનાવા મા આવે છે. સ્ટીમ વાનગી ની કેટેગરી મા આવે છે ઓછા તેલ મા વઘારી ને પોષ્ટિક,ન્યુટ્રીશીયસ ,સ્વાદિષ્ટ હોય છે. Saroj Shah -
-
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthiya Recipe In Gujarati)
આ મેથીના મુઠીયા બનાવવા ખૂબ સરળ છે. મુઠીયાને તમે ૮ થી ૧૦ દિવસ સુધી સ્ટોર કરી શકો છો જે હેલ્ધી નાસ્તા માટે એક સારો વિકલ્પ છે. મિક્સ શાકમાં આ મુઠીયા ઊમેરવાથી પણ સારો ટેસ્ટ આવે છે.#methi#methimuthiya#friedrecipe#fritters#muthiya#cookpadindia#cookpdgujarati Mamta Pandya -
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthia Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati મેથી ના તળેલા મુઠીયા (વડી) Keshma Raichura -
મેથી મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
#GA4#week19શિયાળા માં મેથી પુષ્કળ પ્રમાણ માં હોય છે અને સાથે આપણે ઊંધિયા ની મેહફીલ પણ માણીયે છે..પરંતુ મેથી ના મુઠીયા વગર તો ઉંધીયું એકદમ ફિક્કું લાગે.મેથી ના મુઠીયા ઊંધિયા ની સાથે સાથે ચા સાથે પણ ખૂબ સરસ લાગે છે. Anjana Sheladiya -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week10#Methiમુઠીયા મારા સન ને બહુ પ્રિય છે તેથી મે આજે મેથી ના મુઠીયા બનાવ્યા છે. Vk Tanna -
મેથી મુઠીયા (Methi muthiya recipe in Gujarati)
શિયાળા દરમિયાન બનાવવામાં આવતા મેથી મુઠીયા ગુજરાતી લોકો માં ખૂબ જ લોકપ્રિય છે. તળીને બનાવવામાં આવતા આ મેથી મુઠીયાને નાસ્તા તરીકે ચા કે કોફી સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મુઠીયા ને ઊંધિયામાં અથવા તો દાણા મુઠીયાના શાકમાં પણ વાપરી શકાય.#US#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
લસણિયા મેથી ના ગોટા (Lasaniya Methi Gota Recipe In Gujarati)
બાજાર મા મેથી ,લીલા લસણ આવે કે થેપડા ,ગોટા બનાવાની શરુઆત થઈ જાય ગરમાગરમ મેથી ના ગોટા અને ચા ના કપ વિન્ટર ની સવાર ને રંગીન બનાવી દે છે Saroj Shah -
બાજરી ના વડા(bajri na vada recipe in gujarati)
#સાતમ#ફેસ્ટીવલ વીકગુજરાત મા રાધંણ છટ્ અને શીતલા સાતમ ની વિશેષ ઉજવની થાય છે અને બાજરી , ના વડા બનાવાની અનેરી મહિમા છે, છટ્ટ ના દિવસે પૂરી વડા બનાવી ને સાતમ ના દિવસે ઠંડુ ખવાના મહત્વ છે. આ ગુજરાતી ટ્રેડીશનલ વાનગી બનાવાની રીત જોઈયેઆ વડા ને 4,5દિવસ સ્ટોર કરી શકાય છે. પ્રવાસ મા કે છટ,સાતમ મા reબનાવી શકાય છે. Saroj Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476126
ટિપ્પણીઓ (2)