કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રોકલી સુપ (Broccoli Soup Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રોકલી સુપ (Broccoli Soup Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રોકલી સુપ (Broccoli Soup Recipe in Gujarati)

Bhavita Mukeshbhai Solanki
Bhavita Mukeshbhai Solanki @bmsolanki68

હેલ્ધી અને ટેસ્ટી છે.
#GA4
#week20
#soup

હેલ્ધી અને ટેસ્ટી છે.
#GA4
#week20
#soup

વધુ વાંચો

બ્રોકલી સુપ (Broccoli Soup Recipe in Gujarati)

Bhavita Mukeshbhai Solanki
Bhavita Mukeshbhai Solanki @bmsolanki68

હેલ્ધી અને ટેસ્ટી છે.
#GA4
#week20
#soup

હેલ્ધી અને ટેસ્ટી છે.
#GA4
#week20
#soup

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  • 500 ગ્રામબ્રોકલી
  • 1 નંગગાજર
  • 1/2કેપ્સીકમ
  • 1 ટેબલસ્પૂનડુંગળી
  • 1 ટેબલસ્પૂનલસણ
  • 1 ટીસ્પૂનઆદું
  • 1 ટેબલસ્પૂનબટર
  • 1 ટીસ્પૂનમરી પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બ્રોકલી ને કાપી ગરમ પાણી થી ધોઈ લો.

    બ્રોકલી સુપ (Broccoli Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં બટર મૂકી આદું, લસણ નાખી ડુંગળી સાંતળો.

  3. 3

    તેમાં ગાજર, કેપ્સીકમ અને બ્રોકલી નાખી મિક્સ કરી ઢાંકી 2 થી 3 મિનિટ થવા દો.

    બ્રોકલી સુપ (Broccoli Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    નીચે ઉતારી ઠંડું પડે એટલે મિક્સરમાં ક્રશ કરી ગાળી ફરી ગરમ મૂકો અને તેમાં મીઠું સ્વાદાનુસાર,મરી નાખી 3 થી 4 મિનિટ ઉકાળો.

  5. 5

    બાઉલમાં કાઢી ઉપર થી બદામ, ક્રીમ અને લીલી ડુંગળી ના પાન નાખી સર્વ કરો.

    બ્રોકલી સુપ (Broccoli Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavita Mukeshbhai Solanki
Bhavita Mukeshbhai Solanki @bmsolanki68
પર January 26, 2021 11:51

ટિપ્પણીઓ (4)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
January 27, 2021 05:02
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રોકોલી Soup

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. વૉલનટ પેસ્તો બાબકા બ્રેડ
  2. દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
  3. રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
  4. દુધિના થેપલા (Dudhi Thepla recipe in gujarati)
  5. અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati)
  1. તિરંગા રબડી હલવા (Tiranga Rabdi Halwa Recipe in Gujarati)
  2. મેથી,કોથમીર ના થેપલા (Methi Thepla Recipe in Gujarati)
  3. ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
  4. ત્રિરંગા ઉત્તપમ (Tiranga Uttapam Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14485897
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close