બ્રોકલી સુપ (Broccoli Soup Recipe in Gujarati)

Bhavita Mukeshbhai Solanki
Bhavita Mukeshbhai Solanki @bmsolanki68

હેલ્ધી અને ટેસ્ટી છે.
#GA4
#week20
#soup

બ્રોકલી સુપ (Broccoli Soup Recipe in Gujarati)

હેલ્ધી અને ટેસ્ટી છે.
#GA4
#week20
#soup

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામબ્રોકલી
  2. 1 નંગગાજર
  3. 1/2કેપ્સીકમ
  4. 1 ટેબલસ્પૂનડુંગળી
  5. 1 ટેબલસ્પૂનલસણ
  6. 1 ટીસ્પૂનઆદું
  7. 1 ટેબલસ્પૂનબટર
  8. 1 ટીસ્પૂનમરી પાઉડર
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બ્રોકલી ને કાપી ગરમ પાણી થી ધોઈ લો.

  2. 2

    હવે એક પેનમાં બટર મૂકી આદું, લસણ નાખી ડુંગળી સાંતળો.

  3. 3

    તેમાં ગાજર, કેપ્સીકમ અને બ્રોકલી નાખી મિક્સ કરી ઢાંકી 2 થી 3 મિનિટ થવા દો.

  4. 4

    નીચે ઉતારી ઠંડું પડે એટલે મિક્સરમાં ક્રશ કરી ગાળી ફરી ગરમ મૂકો અને તેમાં મીઠું સ્વાદાનુસાર,મરી નાખી 3 થી 4 મિનિટ ઉકાળો.

  5. 5

    બાઉલમાં કાઢી ઉપર થી બદામ, ક્રીમ અને લીલી ડુંગળી ના પાન નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavita Mukeshbhai Solanki
પર

Similar Recipes