કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

કંદ પૂરી સુરત શહેર નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ભજીયાનો જ પ્રકાર છે પણ એમાં વાપરવામાં આવતા કંદના લીધે કંદ પૂરી ને ખુબ જ સરસ ફ્લેવર અને અલગ ટેક્ષચર મળે છે. એના ઉપર છાંટવામાં આવતા તાજા વાટેલા આખા ધાણા અને મરીનો પાઉડર કંદ પૂરીને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ વાનગી શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે કેમ કે આ ઋતુમાં કંદ, જે રતાળુ ના નામથી પણ ઓળખાય છે, માર્કેટ માં ખુબ આસાની થી મળી રહે છે. ગરમા ગરમ કંદ પૂરી ચા કે કોફી સાથે નાસ્તા માં ખાવાની ખુબ જ મજા પડે છે.

#cookpadindia
#cookpad_gu

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  • 250 ગ્રામરતાળુ / કંદ
  • 2 કપચણાનો લોટ
  • 2 ટીસ્પૂનઆદુની પેસ્ટ
  • 2 ટીસ્પૂનલસણ ની પેસ્ટ
  • 2 ટીસ્પૂનલીલાં મરચાંની પેસ્ટ
  • 1/4 ટીસ્પૂનહળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/4 ટીસ્પૂનબેકિંગ સોડા
  • 2 ટેબલસ્પૂનગરમ તેલ
  • 1 ટેબલસ્પૂનઆખા સૂકા ધાણા
  • 1 ટેબલસ્પૂનઆખા કાળા મરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    આખા ધાણા અને આખા કાળા મરીને ભેગા કરીને મિક્સરમાં અથવા તો ખાંડણીમાં અધકચરા વાટી લેવા.

    કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કંદ ને બરાબર ધોઈ ને તેલ વાળા હાથ કરી ને છાલ ઉતારવી ત્યારબાદ કંદને મીડીયમ સાઇઝની સ્લાઈસમાં કાપી લેવું. સ્લાઈસ બહુ જાડી કે બહુ પાતળી રાખવી નહીં. કંદ કાપતી વખતે હાથમાં તેલ લગાવવું જરૂરી છે કેમકે કંદને કાપવાથી ખંજવાળ આવી શકે.

    કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક વાસણમાં ચણાનો લોટ, આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર, મીઠું અને બેકિંગ સોડા ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું હવે તેમાં પાણી ઉમેરી બહુ પાતળું નહીં કે બહુ જાડું નહીં એવું મીડીયમ ખીરું બનાવી લેવું. ખીરુ બનાવતી વખતે ધ્યાન રાખવું કે એમાં ગઠ્ઠા ના રહે. વ્હિસ્ક નો ઉપયોગ કરવાથી ખીરુ એકદમ મુલાયમ બને છે.

    કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું અને બે ચમચી ગરમ તેલ ખીરામાં ઉમેરી બરાબર હલાવી લેવું. કંદ ની સ્લાઈસ ને ખીરામાં ડૂબાડી એના ઉપર વાટેલા ધાણા અને મરીનો પાઉડર છાંટીને તેલમાં તળવા માટે મૂકવી. આ રીતે પાંચ છ સ્લાઈસ એક સાથે તળવા માટે મૂકવી અને મીડીયમ તાપ પર આછા ગુલાબી કલરની તળી લેવી. આ રીતે બધી કંદ પૂરી તૈયાર કરી લેવી.

    કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગરમાગરમ કંદ પૂરી ચા કે કોફી સાથે પીરસી શકાય. કંદ પૂરી ઉપર ચાટ મસાલો છાંટી ને તળેલા લીલા મરચાં, ટોમેટો સોસ કે ગ્રીન ચટણી સાથે પીરસી શકાય.

    કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

spicequeen
spicequeen @mrunalthakkar
પર January 28, 2021 05:13
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Adwit Agarwal
Adwit Agarwal @cook_with_Adwit
January 30, 2021 13:58
Looks delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રતાળુ પુરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
  2. મેથી ગોટા (Methi Gota Recipe in Gujarati)
  3. થેપલા સાથે થેપલા વ્રેપ (Thepla with thepla wrap recipe in Gujarati)
  4. વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
  5. ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
  1. વોલનટ સ્ટાર પાર્સલ (Walnut Parcel Recipe in Gujarati)
  2. લસણ વાળો લાડુ (Lasaniya Ladoo Recipe In Gujarati)
  3. ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
  4. પાલક થેપલા વેજમેયો રોલ (Palak Thepla Veg mayo Roll Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14495486
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close