વોલનટ સ્ટાર પાર્સલ (Walnut Parcel Recipe in Gujarati)

#walnuts
#Chocolate
#nuts
#cookpadindia
આ વોલ નટ સ્ટાર પાર્સલ ખૂબ જ યમ્મી n ટેસ્ટી લાગે છે.બાળકો ને ચોકલેટ અને અખરોટ ના યમ્મી મિક્સર થી ખૂબ જ ટેસ્ટી લાગશે...
વોલનટ સ્ટાર પાર્સલ (Walnut Parcel Recipe in Gujarati)
#walnuts
#Chocolate
#nuts
#cookpadindia
આ વોલ નટ સ્ટાર પાર્સલ ખૂબ જ યમ્મી n ટેસ્ટી લાગે છે.બાળકો ને ચોકલેટ અને અખરોટ ના યમ્મી મિક્સર થી ખૂબ જ ટેસ્ટી લાગશે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં ખાંડ,પાણી એડ કરીને ચાસણી બનાવો એક તારની
- 2
હવે મેંદા માં લોટ ને ફકત દૂધ એડ કરીને બાંધો...તેને ૨૦ મિનિટ રેસ આપો
- 3
હવે ચોકલેટ અને અખરોટ અને કાજુ બદામ ને ક્રશ કરી મિક્સ કરી લ્યો...
- 4
ખાંડ ની ચાસણી માં લીંબુ નો રસ એડ કરો...
- 5
હવે મેંદા માં લોટ ને તેલ થી ગ્રીસ કરીને તેના લુઆ કરો ચોરસ કટ કરો તેમાં અખરોટ ચોકલેટ નું મિક્સર પૂરી તેની ઉપર ક્રોસ માં ચોરસ કટ કરેલું સ્ટાર ની જેમ શેપ આપી દબાવી દ્યો...
- 6
એવી જ રીતે લંબચોરસ કટ કરીને મિક્સર પૂરી તેને ગોળ રોલ કરી ને પાર્સલ ને જેમ બંને સાઈડ થી દબાવી દ્યો....
- 7
હવે સ્ટાર પાર્સલ મિક્સર તૈયાર કરીને તેલ ગરમ કરીને તેમાં તળી લ્યો...ગોલ્ડન થાય એટલે તેને કાઢી ચાસણી માં મૂકો..
- 8
હવે આપડા યમ્મી ટેસ્ટી ડીલી સિયસ ક્રિસ્પી વોલનાત સ્ટાર પાર્સલ સર્વ માટે ડિશ માં ચોકલેટ અખરોટ ચેરી થી ગાર્નિશ કરી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વોલનટ મટર પાર્સલ (Walnut Matar Parcel Recipe In Gujarati)
શેલો ફ્રાય કરેલા પાર્સલ બહાર થી તો હેલ્ધી છે જ પણ અંદર અખરોટ અને વટાણા નુ સ્ટફિંગ અંદરથી પણ એટલું જ હેલ્ધી છે જે ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે#walnuttwists Nidhi Sanghvi -
વોલનટ વેજીટેબલ રોલ (Walnut Vegetable Roll Recipe In Gujarati)
#Walnutsઆ વાનગી લો કેલરી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે.બાળકો ને શાક અને અખરોટ ખવડાવવા માટે સારો ઉપાય છે. satnamkaur khanuja -
-
અખરોટ ખોબા રોટી (Walnut Khoba Roti Recipe In Gujarati)
#WalnutGo Nuts with Walnutsઅખરોટ ખોબા રોટી રાજસ્થાની ખોબા રોટી મા અખરોટ નોભૂકો મીક્ષ કરો અને મોજ માણો અખરોટ મસ્તી નો..... Ketki Dave -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
અખરોટ ને પાવર ફૂડ નું નામ આપવામાં આવ્યું છે કેમ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે . અખરોટ એન્ટી -ઓક્સીડેન્ટ નો મોટો સ્ત્રોત છે તે રોજ ખાવા થી મગજ ને શક્તિ મળે છે .#Walnuts Rekha Ramchandani -
-
વોલનટ બનાના મફીન્સ (Walnut Banana Muffins Recipe In Gujarati)
#Walnuts#My Cookpad Recipe Ashlesha Vora -
વોલનટ ઉપમા વીથ ચટણી.(Walnut Upma With Chutney Recipe In Gujarati
#Walnuts અખરોટ માં વિટામિન ઈ,વિટામિન બી6, પ્રોટીન,ઓમેગા3, ફેટી એસિડ ભરપુર માત્રા માં રહેલા છે.અખરોટ માં રહેલું સારૂ કોલેસ્ટ્રોલ હાર્ટ માટે ખૂબ ઉપયોગી છે.આથી અખરોટ સુપર ફુડ માં સામેલ છે.અખરોટ નો ઉપયોગ કરી સ્વીટ ડીશ ઘણી બને છે.આજે મે તેનો ઉપયોગ કરી હેલ્ધી બ્રેકફાસ્ટ ડીશ બનાવી છે.તમે જરૂર ટ્રાય કરજો.રવો અને અખરોટ ને શેકી ને ઉપયોગ કર્યો છે. Bhavna Desai -
વોલનટ કસ્ટર્ડ પુડિંગ (Walnut Custard Pudding Recipe in Gujarati)
#WALNUTS#Go Nuts With Walnuts Vidhi Mehul Shah -
વોલનટ્સ ટોપિંગસ / સ્પ્રેડ (Walnut Spread Recipe in GujArati)
#walnutsઅખરોટ ઈ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે તેમાંય મગજ અને હ્રદય માટે તો તે આશીર્વાદ રૂપ સાબિત થાય છે અખરોટ માં ઓમેગા ૩ હોય છે આમ તો અખરોટ ની ઘણી વાનગી બનાવી શકાય છે પણ મે અહી 3 પ્રકાર ના સ્પ્રેડ અથવા ટોપિંગ અખરોટ ને ઉમેરી ને બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Darshna Mavadiya -
વોલનટ ચોકલેટ ફજ (Walnut chocolate fudge Recipe In Gujarati)
# go with nuts Walnut#Walnuts Neeta Gandhi -
વોલનટ અંજીર હલવા (Walnut Anjeer Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ બધા માટે સ્વાસ્થ્યવર્ધક છે છોકરાઓને અખરોટ ના ખાતા હોય તો આવી રીતે બનાવેલો હલવો જલદી ખાઈ જાય છે Arpana Gandhi -
કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
#walnuts#cookpadindia#cookpadgujratiકઈ ગળ્યું અને હેલધી ખાવાનું મન થાય તો ખુબ જ ઓછા ઈંગ્રેડીન્ટ્સ થી બનતું એકદમ ક્રંચી અને ખુબ જ ટેસ્ટી ડેઝર્ટ છે. અખરોટ અને કોફી નો ટેસ્ટ બહુ જ ટેસ્ટી લાગે છે એમાં પણ ચોકલેટ હોય, તો તો સોને પે સુહાગા . હે ને... ? ગેસ્ટ આવ્યા હોય તો એકદમ ફટાફટ થઈ જાય ,અને દેખાવ પણ એકદમ presentable લાગે છે.મન થઈ ગયું ને .. તો ચાલો....... Hema Kamdar -
-
અખરોટ નો હલવો (Walnuts Halwa Recipe In Gujarati)
#Walnuts અખરોટ નો હલવો ખૂબ જ હેલ્ધી અને સ્વાદમાં એકદમ યમ્મી લાગે છે Vaishali Prajapati -
વોલનટ સ્વિસ રોલ (Walnut Swiss Roll Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ આ ખૂબ ગુણકારી છે. અખરોટમાં ઓમેગા 3 પુષ્કળ પ્રમાણમાં હોય છે અને તે મગજના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા છે.😊😊રોજ મૂઠીભરીને અખરોટ ખાવાથી હૃદયરોગનું જોખમ ખૂબ જ ઘટી જાય છે.❤️❤️અખરોટ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અખરોટમાં બાયોટિન (વિટામિન B7) હોય છે જ વાળની મજબૂતી વધારે છે, હેરફોલ ઘટાડે છે અને વાળનો ગ્રોથ ઝડપી બનાવે છે.💯💯આજે મે અખરોટ ચોકો Swiss Roll બનાવ્યા છે.ચાલો બનાવીએ Deepa Patel -
-
વોલનટ એપલ સૂપ(Walnut Apple Soup Recipe In Gujarati)
#Walnutsનટ્સ અને ડ્રાય ફ્રુટ નું કોમ્બિનેશન હંમેશા સરસ લાગે છે. મેં અખરોટ અને સફરજન નો સૂપ બનાવ્યો છે. અખરોટ ના ઉપયોગ થી સૂપ ને સરસ ઘટ્ટતા મળી રહે છે અને તેના પોષણ મૂલ્યો થી આપણૅ અજાણ નથી. આ સૂપ ને અખરોટ માં ટુકડા, સૂર્યમુખી ના બી અને સૂકવેલી(dehydrated) સફરજન ની ચિપ્સ થી ગાર્નિશ કરી સર્વ કરી છે. Bijal Thaker -
અખરોટ નો લાઈવ હલવો (walnut Halwa Recipe in Gujarati)
#walnutsઅખરોટ હેલ્થી ગણાય છે. અખરોટ ખાવી જોઈએ. પણ એમ તો કોઈ અખરોટ ના ખાય તો અલગ રીતે ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. Richa Shahpatel -
વોલનટ ક્રશડ પનીર (Walnut Crusted Paneer Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ મગજ તથા શરીર ના બાંધા માટે ખુબજ ગુણકારી છે અને પનીર સાથે તેનુ કોમ્બિનેશન ખુબજ સરસ લાગે છે પનીર ના આ સ્ટાટર ને અખરોટ થી મસ્ત એક ક્રીસ્પી ક્રન્ચ મળે છે અને પાણીપુરી નો મસાલો પણ તેને એક ચટપટો ટેસ્ટ આપે છે આ એક ટ્વીસ્ટીંગ રેસીપી છે જરૂર થી ટ્રાય કરો sonal hitesh panchal -
વૉલનટ હેલ્થી લાડુ (Walnut Healthy Ladoo Recipe In Gujarati)
#walnuttwistsઆ laddu ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
છેના પોડા
#goldenapron2#ઓરિસ્સાઓરિસ્સા ના ઘર ઘર માં બનતી મિઠાઈ ..ખૂબ જ યમ્મી લાગે છે.. Radhika Nirav Trivedi -
કાજુ ચોકલેટ વોલનટ સ્ટફ મોદક (Kaju Chocolate Walnut Stuffed Modak Recipe In Gujarati)
આ રેસીપી એક્દમ instant બનતી અને હેલ્થી રેસીપી છે. આમાં મે મિડલ મા અખરોટ અને ચોકલેટ નું મિક્સ કરીને બોલ બનાવી મોદક મા સ્ટફ કર્યું છે. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તમે આમાં કોપરાનું છીણ અને ચોકલેટ combination કરી શકો છો. બાપા મોરિયા માટે નવા પ્રસાદ આઇડિયા માટે કૂકપેડ ટીમ tnk yu Parul Patel -
વોલનટ ચોકો પુડિંગ (Walnut Choco Pudding Recipe In Gujarati)
#Walnutsઅખરોટ મા પુષ્કળ માત્રામાં પ્રોટીન અને વીટામીન ઈ હોય છે મે આજે અખરોટ નો ઉપયોગ કરીને પુડિંગ બનાવ્યું છે ઘરમાં બધા ને બહુ જ પસંદ આવ્યુ Bhavna Odedra -
અખરોટ અને ખજુરના એનર્જી બાર (Walnut Dates Energy Bar Recipe In Gujarati)
#Walnutsશક્તિથી ભરપૂર અને સ્વાસ્થ્યવર્ધક અખરોટ અને ખજુરના એનર્જી બાર. આ શિયાળામાં તમને આ એનર્જી બારમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન મળશે. Hetal Siddhpura -
અખરોટ સ્વીટ શેલ (Akhrot Sweet Shell Recipe In Gujarati)
#WalnutsGo Nuts with Walnutsઅખરોટ સ્વીટ શેલ..... એ આન્ધ્ર પ્રદેશ ની જાણીતી વાનગી "બેલમ ગવ્વલુ " ને થોડી જુદી રીતે બનાવી છે..... એમાં અખરોટ નો ભૂકો મીક્ષ કરી બનાવી છે Ketki Dave -
કોફી વોલનટ ટાર્ટ (Coffee Walnut Tart Recipe In Gujarati)
#Walnuts#coffeewalnuttart#cookpadgujarati#cookpadCoffee lovers માટે આ ટાર્ટ એક પરફેક્ટ રેસીપી છે. આ ટાર્ટ નો બેઝ ખજૂર થી બનાવેલો છે જેથી એ ખૂબ હેલ્ધી પણ છે અને બેક કરવાની પણ જરૂર નથી. ખજૂર અને અખરોટનું કોમ્બિનેશન તો ટેસ્ટી લાગે છે પણ કોફી અને ચોકલેટ નું કોમ્બિનેશન આ ટાર્ટ ને વધારે ટેસ્ટી બનાવે છે. Rinkal’s Kitchen -
-
કેલીફોર્નિયા વોલનટ શીર પીરા (California Walnut Sheer Pira Recipe In Gujarati)
#walnuttwistsમેં અહીંયા અખરોટ નો ઉપયોગ કરી એક સ્વીટ ડિશ બનાવી છે કે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને milky લાગે છે અને એક નવી વાનગી છે જેમાં અખરોટ નો ઉપયોગ કર્યો છે તેની સાથે મેં ડ્રાયફ્રુટ નો પણ ઉપયોગ કર્યો છે તેથી આ એક હેલ્ધી વાનગી પણ છે Ankita Solanki -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
શિયાળા માં ગરમ અખરોટ નો હલવો ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. લગ્ન પ્રસંગે લાઈવ અખરોટ નો હલવો ખાવા માટે ભીડ જામે છે#શિયાળા# Kunti Naik
More Recipes
ટિપ્પણીઓ (14)