ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં બટર નાંખી લસણની પેસ્ટને થોડી ચડવા દેવી
- 2
પછી એક પેનમાં બટર થોડું નાખી બ્રેડની એક સાઈડ શેકી લેવી
- 3
પછી બ્રેડની શેકેલી સાઇડ બટર વાળું ગાર્લિક પેસ્ટ લગાવી તેની ઉપર ઝીણા સમારેલા કેપ્સિકમ, ઝીણી સમારેલ ધાણા ભાજી, સ્વાદ અનુસાર મીઠું અને થોડું ચીલી ફ્લેક્સ નાખી ઉપરથી ચીઝ ખમણી લેવું
- 4
પછી એક પેનમાં થોડું બટર નાંખી બ્રેડ ને મૂકીને ચીઝ ઓગળી જાય ત્યાં સુધી ઢાંકી અને શેકી લેવી
- 5
પછી ઉપરથી થોડું ચીલી ફ્લેક્સ છાટીદેવુ તૈયાર છે ચીઝ ગાર્લિક બ્રેડ
Keywords
Similar Recipes
More Recipes
- મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)
- રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
- સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
- ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
- મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ (Maggi Stuffed Pinwheel Sandwich Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14506673
















ટિપ્પણીઓ (2)