કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati)

Anupama Mahesh
Anupama Mahesh @anupama

#GA4
#week20
સવારે ઝડપી અને હેલ્ધી નાસ્તો બનાવવો હોઈ તો તે છે.બ્રેડ અને તેમાં નવીનતા લાવવા લસણ અને માખણ નો ટેસ્ટ વધુ સરસ ટેસ્ટી બનાવે છે તો ચાલો જોઈએ તેની રીત.

#GA4
#week20
સવારે ઝડપી અને હેલ્ધી નાસ્તો બનાવવો હોઈ તો તે છે.બ્રેડ અને તેમાં નવીનતા લાવવા લસણ અને માખણ નો ટેસ્ટ વધુ સરસ ટેસ્ટી બનાવે છે તો ચાલો જોઈએ તેની રીત.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫ મિનિટ
એક વ્યક્તિ
  • ૪બ્રેડ ઘઉંની
  • ૪ ટેબલ સ્પૂનમાખણ
  • 8કળી લસણ સમારેલું
  • 2મરચાં સુધારેલા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1ચીઝ ક્યૂબ
  • 2 ટી સ્પૂનચીલી ફ્લેક્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    પેહલા તો બ્રેડ લેવાની છે.ત્યારબાદ એક બાઉલ માં માખણ લઈ તેમાં લીલાં મરચાં,લસણ,મીઠું,નાખી હલાવવાનું.બધું જ મિક્સ થઈ જવું જોઈએ.

    ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ બ્રેડ ઉપર આ મિશ્રણ ચોપડવું.પછી તવો ગરમ કરી બ્રેડ મૂકી દેવી તેની ઉપર ચીલી ફ્લેક્સ અને ચીઝ સ્પ્રેડ કરી માથે ઢાંકી દેવું ધીમા ગેસપર ત્રણ ચાર મિનિટ રેહવાં દેવું.

    ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી નીચે ઉતારી કેચઅપ સાથે અથવા ચા સાથે ગરમ ગરમ સર્વ કરો.બહુ કડક ભાવે તો બીજી બાજુ પણ સેકી શકાય.તો ટેસ્ટી બ્રેડ તૈયાર.

    ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anupama Mahesh
Anupama Mahesh @anupama
પર January 31, 2021 08:48

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગાર્લીક બ્રેડ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  2. ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
  3. ઢેકરા (Dhekra Recipe in Gujarati)
  4. પિઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
  5. મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
  1. મિક્સ વેજીટેબલ થેપલા (Mix Vegetable Thepla Recipe in Gujarati)
  2. ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati)
  3. મલાઈ કોફ્તા (Malai Kofta Recipe in Gujarati)
  4. થેપલા (Thepla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14512900
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close