કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411

#GA4
#Week20

#GA4
#Week20

વધુ વાંચો

સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411

#GA4
#Week20

#GA4
#Week20

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  • 1+1/2 કપ સ્વીટ કોર્ન
  • 1મિડિયમ ડુંગળી સમારેલી
  • 1મિડિયમ ગાજર સમારેલુ
  • 2ટે.ચમચી આદુ લસણ ને પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 3ટે.ચમચી ઓલિવ ઓઇલ
  • 4ટે.ચમચી મરી પાઉડર
  • 1ટે.ચમચી કોર્ન ફ્લોર
  • 3 કપપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં આદુ અને લસણ ને પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી તેમાં ડુંગળી નાખી કુક કરો. (સૂકી ડુંગળી ને બદલે લીલી ડુંગળી પણ લઈ શકો છો.)

    સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ગાજર નાખી બરાબર મિક્સ કરી 2 મિનિટ થવા દો. ત્યાર બાદ તેમાં કોર્ન નાખી હલાવી લો.

    સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેમાં 1/2 કપ ક્રશ કરેલા કોર્ન ઉમેરી મીઠું નાખી મિક્સ કરી લો. હવે સૂપ નાં મિશ્રણ માં 3 કપ પાણી નાખી ઉકાળો.

    સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક વાટકી માં કોર્ન ફ્લોર લઈ પાણી માં ઓગળી સૂપ માં નાખી હલાવી લો અને મરી પાઉડર મિક્સ કરી 2 થી 5 મિનિટ સુધી સૂપ ઘટ થાય ત્યાં સુધી થવા દો..

    સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે સ્વીટ કોર્ન સૂપ ને ગરમ ગરમ સર્વ કરો અને સૂપ ને મજા માણો.

    સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
પર January 31, 2021 12:09

ટિપ્પણીઓ (3)

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
February 15, 2021 04:48
thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  2. ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
  3. મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
  4. ઢેકરા (Dhekra Recipe in Gujarati)
  5. ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
  1. રાગી અને ઓટ્સનો વેજીટેબલ હાંડવો (જૈન) (Ragi Oats Vegetable Handva Recipe In Gujarati) (jain)
  2. પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
  3. મનચાઉ સૂપ (Manchow Soup Recipe In Gujarati)
  4. મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14513502
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close