સૌપ્રથમ આપણે બ્રેડને રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું પછી આપણે નોન સ્ટીક તવી પર તેને બટર લગાવી સેકી લઈશું બટર લગાવેલા બ્રેડ પર ચીઝ ખમણી 30 સેકન્ડ માટે ઢાંકણ ઢાંકી દઈશું પછી આપણે તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરીશું આમ આપણી ગાર્લિક બ્રેડ તૈયાર છે
I am of 15 years and love to cook unique food cooking lover I want to be a Beautiful chef like my mom she is one of the bestest cook in this world she is my inspiration in cooking😍😍😍😍😍😍
ટિપ્પણીઓ (3)